Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર
આતંકવાદના આરોપમાં કાશ્મીરના ખુર્રમ પરવેઝની ધરપકડને લઈને ગુરુવારે યુએનના નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્રે ખુર્રમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી અને...