GSTV

Tag : jammu kashamir

સર્વપક્ષીય બેઠક/ PM મોદીએ કાશ્મીરી નેતાઓને કહ્યું – હું દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર ખતમ કરવા માંગુ છું

Damini Patel
જમ્મુ-કાશ્મીરને લઈને PM મોદીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠક સમાપ્ત થઇ ગઇ છે. આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની...

PM મોદીએ અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના મોટા નેતાઓ સાથે કરી મુલાકાત, અનેક તર્કવિતર્ક વહેતા થયા

Zainul Ansari
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. રિપોર્ટ મુજબ મંત્રીઓના કામકાજ માટેની...

જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ, આતંકવાદીઓના આશ્રયસ્થાન પર દરોડો પાડીને 19 હેન્ડ ગ્રેન્ડ જપ્ત કર્યા

Damini Patel
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ બહુ મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓના આશ્રયસ્થાન પર દરોડો પાડીને 19 હેન્ડ ગ્રેન્ડ જપ્ત કર્યા છે. મળતી વિગતો પ્રમાણે...

જમ્મુના કિશ્તવાડમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ, BJP નેતાઓની હત્યાનો લાગ્યો છે આરોપ

Mansi Patel
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં એક વર્ષથી આતંકવાદની ઘટનાને અંજામ આપનાર ત્રણ આતંકવાદીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પકડમાં આવેલા આતંકી હિઝબૂલના છે. જેમણે જમ્મુ કાશ્મીરમાં ભાજપ...

ભાજપના કદાવર નેતાએ મોદીને આપી સલાહ, જોશમાં ક્યારેય પોતાનો હોશ ખોઈ ના બેસતા

Karan
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલાથી ચિંતિત અને વિચલિત સાંસદ શત્રુધ્ન સિન્હાએ ઝડપી જવાબી કાર્યવાહી પ્રત્યે ચેતવણી આપી છે. શત્રુધ્નએ કહ્યું છે...

મહેબૂબા મુફ્તિએ ઇમરાન ખાનનાં વખાણ કર્યા, PM મોદી માટે કરી આ ટિપ્પણી

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તિએ પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનનાં ભરપેટ વખાણ કર્યા છે. મહેબુબા મુફ્તિએ ઇમરાન ખાનની તારીફનાં...

POK માટે કાશ્મીરમાં સ્થાનિકો દ્વારા પાક. વિરુદ્ધ કર્યો દેખાવો

Karan
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થાનિકોએ પાકિસ્તાન વિરુદ્ધ દેખાવ કર્યા. મુઝફ્ફરાબાદના લોકોએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા. કુદરતી આવાસ, વન્ય જીવન અને અનિવાર્ય રીતે આ વિસ્તારમાં...

કૂપવાડામાં સેનાએ છેલ્લી 24 કલાકમાં 3+2 આતંકવાદીને ઠાર માર્યા

Karan
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ત્રણ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ તંગધાર સેક્ટરમાંથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા હતા. જે દરમિયાન સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા...

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ફરી અથડામણ, એક આતંકી ઠાર મરાયો

Mayur
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. કાશ્મીરના પુલવામામાં ત્રાલ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીએ છુપાયા હોવાની આશંકાને લઇને...

સરકારના અફવા હોવાના ખુલાસાઓ વચ્ચે જમ્મુમાં 40 SPOના રાજીનામા

Arohi
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના ભયના કારણે 40 જેટલા SPOએ રાજીનામું આપ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે SPOના રાજીનામાનો આંકડો હજી પણ વધી શકે છે.  SPOના રાજીનામાં અંગેના...

જમ્મુ કાશ્મીર : બાંદીપોરામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ

Mayur
જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે. બાંદીપોરાના સુમલરમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. જે બાદ સેના અને આતંકવાદી વચ્ચે...

જમ્મુ-કાશ્મીરઃ આતંકીઓએ સેનાના જવાનને તેના ઘરમાં ઘૂસી મારી ગોળી

Karan
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ સેનાના જવાનને ગોળી મારી તેની હત્યા કરી છે. આતંકવાદીઓ જવાનના ઘરમા ઘૂસીને હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા. ઘટનામાં શહીદ...

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાએ પાંચ આતંકવાદીને ઠાર માર્યા

Mayur
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાએ પાંચ આતંકવાદીને ઠાર મારવમાં આવ્યા છે. સેનાએ ત્રણ દિવસમાં કુલ 15 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. કુલગામના કાજીગુંડમાં સેના અને આતંકવાદીઓ...

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ જોવા મળ્યા હોવાનો સ્થાનિક લોકોનો દાવો

Mayur
જમ્મુ કાશ્મીરની બોર્ડર પર આતંકવાદી જોવા મળ્યા હોવાનો દાવો સ્થાનિક નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ ફાટેલા કપડા પહેર્યા હતા. જેમની...

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં વિસ્ફોટની ઘટના, એક જવાન શહીદ

Karan
જમ્મ-કાશ્મીરના કુપવાડામાં કંટ્રોલ લાઇન પાસે બે જગ્યાઓ પર બારૂદના સુરંગમાં વિસ્ફોટ થયો જેમાં એક જવાન શહિદ થયો છે. તેમજ આ વિસ્ફોટમાં એક જવાન ઘાયલ થયો...

સેનાએ જવાબી કાર્યવાહી કરતા જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા

Mayur
સેનાએ જમ્મુ કાશ્મીરના બિજબેહારામાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સીઝફાયર પૂર્ણ થયા બાદ સેનાનું આ પહેલુ ઓપરેશન છે. સેનાને બિજબેહારા વિસ્તારમા આતંકવાદી છુપાયા હોવાની માહિતી...

આતંકીઓની ઘૂસણખોરીને લઇને જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં હાઈએલર્ટ

Arohi
કાશ્મીર ખીણમાં સરહદ પારથી 20થી વધુ આતંકવાદીઓની ઘૂસણખોરીની રિપોર્ટ બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર વિભાગના રિપોર્ટ મુજબ જમ્મુની સાથે સાથે દિલ્હી...
Do NOT follow this link or you will be banned from the site!