GSTV
Home » Jammu and Kashmir

Tag : Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં વિકાસ માટે મોદી સરકાર એક્શનમાં, 80 હજાર કરોડના પેકેજની જાહેરાત

Ankita Trada
મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર માટે 80 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે.સરકારે બુધવારે કાશ્મીરમાં વિકાસ સંબધિત કાર્ય માટે પેકેજને મંજૂરી આપી છે. આ જાણકારી...

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી થઇ રહેલી હિમવર્ષા વચ્ચે શ્રીનગરમાં એક કાશ્મીરી યુવકે રસ્તા પર પથરાયેલા બરફ વડે અનોખી સ્નો કાર બનાવી છે. બરફ વચ્ચે રહેલી...

જમ્મૂ-કશ્મીરમાં ખૂલશે માત્ર 153 વેબસાઇટ્સ, હજુ પણ આટલી સાઇટ્સ માટે લોકોને જોવી પડશે રાહ

NIsha Patel
જમ્મૂ-કશ્મીર વહિવટીતંત્રરે 15 જાન્યુઆરીથી ઘાટીમાં બ્રોડબેન્ડ સેવાઓ ચાલું કરવાની જાહેરાત કરી હતી. સરકારે કુલ 153 વેબસાઇટ્સ એક્સેસ કરવાની મંજૂરી આપી દીધી છે. જેમાં સોશિયલ મીડિયા...

POKને લઈને પાકિસ્તાને શરૂ કરી ગંદી રાજનીતિ, વિરોધ પ્રદર્શન શરૂ

Nilesh Jethva
પાકિસ્તાને પોતાના કબ્જા હેઠળના કાશ્મીર એટલે કે POKને પોતાના પંજાબ પ્રાંતમાં ભેળવી દેવાનુ નાપાક કાવતરુ ઘડી રહ્યુ છે. જેનાથી આ વિસ્તારમાં તનાવ વધે તેવા સંકેત...

પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળીની ઉજવણી કરી

Nilesh Jethva
જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પરથી પીએમ મોદીએ પાકિસ્તાન પર મોટો આક્ષેપ લગાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાને પીઓકે પર ગેરકાયદે કબજો કર્યો છે. અને કાશ્મીર પર કબજો...

મોદીએ કહ્યું આ 3 નેતાઓનું સપનું કર્યું છે પૂર્ણ, આવા જોયા છે સપનાઓ

Karan
તો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને કલમ -35એ હટાવ્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશવાસીઓને સંબોધન કર્યું.. તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે,, એક પરિવાર...

રાજ્યસભા બાદ લોકસભામાં જમ્મૂ-કાશ્મીર પુન:ગઠન બિલ થયુ પાસ, હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે જશે બિલ

Mansi Patel
રાજ્યસભામાં પાસ થયા બાદ મંગળવારે લોકસભામાં પણ જમ્મૂ-કાશ્મીર પુન:ગઠન બિલ પાસ થઈ ગયુ હતુ. હવે બિલ ઉપર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. પહેલાં મતદાનમાં બિલના...

ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યે પણ મોદી સરકારના કર્યા વખાણ, 370 નાબૂદીને આપ્યો ખુલ્લો ટેકો

Karan
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કરવાના અધ્યાદેશનો કોંગ્રેસ દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેની સામે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય લાલિતભાઈ વસોયાએ...

ભારતમાં રદ થઈ 370ની કલમ અને પાકિસ્તાનમાં થયો હોબાળો, સંસદનું ગૃહ સ્થગિત

Mansi Patel
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ભારત સરકારના નિર્ણય પર ચર્ચા માટે આજ...

જાણો જમ્મૂ-કાશ્મીર ક્યારે બન્યુ હતુ ભારતનો હિસ્સો, સેનાએ પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ

Mansi Patel
મોદી સરકારે જમ્મૂ-કાશ્મીરમાં સોમવારે નહેરુના સમયથી ચાલતી આવી રહેલી આર્ટિકલ 370 અને 35Aને હટાવી દીધી છે, ત્યારબાદ દેશભરમાં ખુશીનો માહોલ છે. તો અમે તમને જણાવીશુકે,...

370 હટતાં પાકિસ્તાનની સેના ફફડી, ઈમરાન સરકારે પણ લીધો આ મોટો નિર્ણય

Karan
ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવતા પાકિસ્તાની સેનામાં ફફડાટ ફેલાયો છે.  ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાન સેનાએ કમાન્ડોની બેઠક બોલાવી છે. પાકિસ્તાન સેનાને પ્રમુખ જનરલ જાવેદ...

આર્ટિકલ 370ની વિદાઈ પર પાકિસ્તાન સેનાની હેરાનગતિ ખતમ કરશે સ્પેશિયલ ફોર્સિસનાં આ કમાન્ડો

Mansi Patel
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાની સાથે જ પાકિસ્તાની સેનાની અકળામણ વધવા લાગી છે.પાકિસ્તાની સેના અને આઇએસઆઇ દ્વારા સરહદ પર કોઇ છમકલું કરવામાં આવી શકે છે. આ સંભાવનાને...

ઈતિહાસ સર્જાયો- ભૂગોળ બદલાયુ: દેશમાં 1 રાજ્ય ઘટ્યુ, 9 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા

Mansi Patel
નરેન્દ્ર મોદી સરકારના સોમવારને પાંચ ઓગષ્ટે આપેલાં ઐતિહાસિક નિર્ણયે દેશમાં રાજ્યોની સંખ્યા ઘટાડી દીધી છે. તેની સાથે જ કેન્દ્રશાસિત રાજ્યોની સંખ્યા વધારીને સાતથી નવ કરી...

દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર ભાજપ કોર ગ્રુપની બેઠક, રાજ્યમાં ચૂંટણીને લઈને અટકળો તેજ

Mansi Patel
દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર ભાજપ કોર ગ્રુપની બેઠક બાદ રાજ્યમાં ચૂંટણીને લઇને અટકળો તેજ બની છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા...

જમ્મૂ-કાશ્મીરમાં લાગૂ થશે સામાન્ય વર્ગનાં ગરીબો માટે 10% અનામત, કેબિનેટે આપી મંજૂરી

Mansi Patel
આખા દેશની જેમ હવે જમ્મૂ-કાશ્મીરમાં પણ સામાન્ય વર્ગનાં ગરીબોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત મળશે. દેશના સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપ્યા બાદ...

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજ જમ્મુ-કાશ્મીરમાં મચાવ્યો ખળભળાટ

Nilesh Jethva
જમ્મુ-કાશ્મીરને લઇને અનેક અટકળો ચાલી રહી છે. કેન્દ્ર દ્વારા રાજ્યમાં 10 હજાર જવાનોની તૈનાતી બાદ કલમ 35-એની નાબૂદીને લઇને તર્ક વિતર્ક વહેતા થયા છે. ત્યારે...

જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો મુતોડ જવાબ

Nilesh Jethva
જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. જેમા એક ભારતીય નાગરિક ઘાયલ થયો હતો....

કાશ્મીર માટે નવી સવાર લઇને આવી શકે છે અમિત શાહનો આ પ્રવાસ

Bansari
ગૃહમંત્રીનું પદ સંભાળ્યા બાદ અમિત શાહ પહેલીવાર કાશ્મીરના પ્રવાસે જઇ રહ્યાં છે. શાહની યાત્રા પહેલાં કાશ્મીરમાં જે સ્થિતી છે, તેનાથી કોઇ સકારાત્મક પરિણામ નીકળે છે....

અમિત શાહના ગૃહપ્રધાન બનતાં જે મુદ્દો ગરમાયો હતો તેનું જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે કર્યું સ્પષ્ટીકરણ

Bansari
અમિત શાહ ગૃહપ્રધાન બનતાં જ જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પર વિચાર કરવાનો મુદ્દો ગરમાયો હતો. જોકે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આ ખબરને ફગાવી છે. તેમણે કહ્યું કે...

જમ્મુ-કાશ્મીરની પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ સરકાર પાસે કરી આ માંગણી

Nilesh Jethva
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ માગણી કરી છે કે જમ્મુ-કાશ્મીરમાં રમઝાન દરમિયાન સીઝફાયરનું એલાન કરવામાં આવે. મુફ્તીએ કહ્યું કે તેઓ ભારત સરકારને...

J&K: રાજકિય નેતાઓની ફરિયાદને પગલે 400થી વધુ અલગતાવાદી નેતાઓની સુરક્ષા પુન: બહાલ

Riyaz Parmar
જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યનાં 400થી વધારે નેતાઓને ફરી સુરક્ષા આપી છે. પુલવામા આતંકી હુમલા બાદ રાજ્ય પ્રશાસન દ્વારા 900થી વધુ લોકોની સુરક્ષા હટાવી લેવાઇ...

દેશમાં રહીને આંતકી પ્રત્યે પ્રેમ બતાવનાર સામે સરકાર એક્શન મોડમાં, 13 લોકોને ઝપટમાં લીધા

Yugal Shrivastava
કાશ્મીરમાં આતંકીઓને નાણાકીય મદદ પુરી પાડનારા ૧૩ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ શરૃ કરી દેવાઇ છે. છેલ્લા ઘણા...

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, આઠ આતંકીઓ ઠાર

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના સોપોરમાં સતત ત્રીજા દિવસે આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ છેલ્લા 36 કલાકમાં આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમા બાંદીપોરાના હાજીનમાં...

કાશ્મીર ફરી આતંકીઓથી ધણધણ્યુ, મહિલા પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા

Riyaz Parmar
કાશ્મીરમાં પરિસ્થિતિ વધુને વધુ કથળી રહી છે, પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી હતી. જોકે તેની કોઇ જ અસર પાકિસ્તાની આતંકીઓ પર નથી...

ભારતની એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાન દ્વારા સરહદે શસ્ત્રવિરામ ભંગનો સિલસિલો, સંરક્ષણ દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ

Yugal Shrivastava
કાશ્મીરના પૂંચ અને બારામુલ્લામા પાકિસ્તાની સેનાએ ફરી સીઝફાયરનો ભંગ કરી ગોળીબાર કર્યો છે. જે પૈકી બારામુલ્લામાં થયેલા ગોળીબારમાં એક મહિલા સહિત ચાર નાગરિકો ઇજાગ્રસ્ત થયા...

ત્રાલમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણ થતા CRPFનો કાફલો પહોંચ્યો અને અથડામણ શરૂ થઈ હતી

Karan
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સીઆરપીએફ અને પોલીસને ત્રાલમાં બે આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળતાની સાથે અહીં સર્ચ ઓપરેશન હાથ...

કાશ્મીરમાં હિંસા ભડકાવવામાં પાક.ના ISIનું કાવતરૂં, અલગતાવાદીઓનું સંગઠન જમાત-એ-ઇસ્લામી સાથે સતત સંપર્ક

Yugal Shrivastava
પુલવામા, ઉરી સહિતના મોટા હુમલામાં અલગાવવાદીઓની સંડોવણીની તપાસ જારી: કાશ્મીરને ભડકાવવા આ સંગઠન આતંકીઓને નાણાકીય મદદ કરી રહ્યું હતું : આ સંગઠનને કાશ્મીરમાં શાળાઓ શરૃ...

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો. હંદવાડાના ક્રાલગુંડ ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાની સાથે પોલીસ અને...

સરકારે ભાગલાવાદી સંગઠન જમાત એ ઈસ્લામી પર પ્રતિબંધ મુકતા મહેબુબા મુફ્તીને લોકશાહી યાદ આવી

Mayur
સરકારે જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી સંગઠન જમાત એ ઈસ્લામી પર પ્રતિબંધ મુકતા પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ભાગલાવાદીઓના બચાવમાં ઉતરી આવ્યા. તેમણે ટ્વિટ...

પાકની નફ્ફટાઈ યથાવત… પુંછના અખનૂર સેક્ટરમાં કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi
નાપાક પાકિસ્તાન દ્વારા ભારતની સરહદે અટકચાળો યથાવત છે. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ગત રાતે પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ...
Do NOT follow this link or you will be banned from the site!