જમ્મુ કાશ્મીર/ અવંતીપોરાના ત્રાલમાં સુરક્ષા દળોને મળી એક ફરી સફળતા, અથડામણમાં એક આતંકી ઠાર
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી હતી. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ઓપરેશનમાં દ્વારા એન્કાઉન્ટરમાં અત્યાર...