જન્માષ્ટમી / નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઈસ્કોન મંદિરમાં દર્શન કર્યા, યશુમતીનંદનજીની યાદમાં બહાર પાડવામાં આવશે ચલણી સિક્કો
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિરમાં દર્શન કર્યા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી દેશ કોરોના મુક્ત થાય અને...