લૉકડાઉન દરમ્યાન લોકો આ વસ્તુઓનું ખૂબ કરી ખરીદી, જ્યારે આઈસ્ક્રીમનાં વેચાણમાં નોંધાયો ઘટાડો
દેશમાં માર્ચ અને એપ્રિલમાં થયેલા લોકડાઉન દરમિયાન લોકોએ બ્રેડ, ચીઝ, કોફી અને જામની મોટી માત્રામાં ખરીદી કરી હતી. લોકોએ અપેક્ષા મુજબ હેન્ડ સેનિટાઇઝર પણ ખરીદ્યુ...