વિરમગામ તાલુકાના સચાણા અને જખવાડા ગામમાં વરસાદ, લોકોને અસહ્ય ગરમીથી રાહત મળીBansari GohelJune 17, 2018July 26, 2019વિરમગામ તાલુકાના સચાણા અને જખવાડા ગામમાં વરસાદ થયો છે.વરસાદ શરૂ થતાની સાથે જ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.ત્યારે...