ઓ બાપ રે/ ભારતમાં વિદેશી દૂતાવાસો ઓક્સિજન માટે કોંગ્રેસની માગી રહ્યાં છે મદદ, ન્યૂઝિલેન્ડે ખોલી મોદી સરકારની પોલ
ન્યૂઝીલેન્ડ દૂતાવાસે રવિવારે કથિત રીતે ઓક્સિજન સિલિન્ડર માટે કોંગ્રેસી નેતાની મદદ માંગી હતી. આ માટે ન્યૂઝીલેન્ડના દૂતાવાસે ટ્વીટ પણ કરી હતી. જો કે, જ્યારે સરકાર...