જયપુર : ભરતપુર જિલ્લામાં પોતાના ઘર આશ્રમમાં રહેતી 35 વર્ષીય કોરોના સંક્રમિત એક મહિલા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો માટે એક આશ્ચર્યજનક અભ્યાસનો વિષય બની ગયો છે....
બળવાખોર સચિન પાયલોટ અને તેના છાવણીના ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા ફર્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ઉપર ફરતા રાજકીય કાળચક્રનો અંત આવી ગયો છે. આવતીકાલથી રાજ્યમાં વિધાનસભા સત્રની...
રાજસ્થાનમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. શુક્રવારથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આવતીકાલે ગૃહમાં અશોક ગેહલોત...
રાજસ્થાનમાં રાજકીય કટોકટીમાં રોજ નવો વળાંક આવે છે. શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોની ભાજપ ખરીદી ન કરે તેથી જયપુરથી જેસલમેર ખસેડ્યા. ત્યારે 11 સભ્યો...
મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનના રાજકીય તોફાનની વચ્ચે પોતાની નવી ટીમને લઇને વિચાર કરવામાં વ્યસ્ત કેબિનેટ વિસ્તરણ માટે 10 નવા પ્રધાનો શપથ લઈ શકે છે. માર્ગ...
યુએઇ અને સઉદી અરેબિયામાંથી બે ચાર્ટડ ફલાઇટ દ્વારા જયપુર આવેલા 14 યાત્રીઓ પાસેથી કુલ 32 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સોનાના...
ગુજરાતમાં કોરોના વાયરસના વધુ છ કેસ પોઝિટીવ થતાં કુલ કેસોની સંખ્યા 53 થઇ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના જયપુર ગયેલા કુલ ત્રણ ધારાસભ્યોને ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા...
કોરોનાના વધતા પ્રકોપના કારણે ચૂંટણી પંચે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને રદ કરવાનો નિર્યણ કર્યો છે. ચૂંટણી પંચે કરેલી આ જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો...
રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવાર બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મતો ભાજપના ઉમેદવાર નરહરિ અમીન અને કોંગ્રેસના...
રાજ્યસભાની ચૂંટણી પહેલા બીટીપીના મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, અમને સરકારના કામથી સંતોષ નથી. ચૂંટણીમાં કોને મત આપવો એ બીટીપીની કોર કમિટિ...
રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ...
રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં જોડતોડનું રાજકારણ જોવા મળી રહ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય (MLA) જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું...
અમેરીકાએ કોરોના વાઈરસને ચીની વાઈરસ કહેતા વિવાદ વકર્યો છે. ચીને અમેરીકા સાથે બદલો લીધો છે. ટ્રંપના ચીની વાઈરસ વાળા નિવેદન પછી ચીને ત્રણ પત્રકારોને દેશમાંથી...
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોન્ગ્રેસે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે કોંગ્રેસના મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને...
જયપુર ગયેલા કોંગ્રેસના ધારાસભ્યોમાંથી સી.જે.ચાવડા અને બળદેવજી ઠાકોર અચાનક અમદાવાદ પરત ફરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આ બંને ધારાસભ્યોએ કેમ અમદાવાદ પરત આવ્યા તેનો...
કોરોનાની વધતી દહેશતને કારણે ગુજરાત વિધાનસભાનું સત્ર ટૂંકાવવાની માંગણી સાથે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું. ગૃહની કાર્યવાહી દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કોરોનાને કારણે સત્ર ટૂંકાવવાની માંગણી...
વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે હોબાળો કર્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં વેચાઉ માલ જેવા શબ્દનો પ્રયોગ કરતા બોલાચાલી થઈ હતી. પહેલો પ્રશ્ન પુછતા પ્રવીણ મારૂએ રાજીનામું...
વિપક્ષ દ્વારા ગત સપ્તાહે ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ ગૃહમાં લોનનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં...
રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોના ટપોટપ રાજીનામા પડી રહ્યાં છે. ગઇ કાલે ચાર ધારાસભ્યો ભાજપની શામ, દામ, દંડ-ભેદની નીતિની જાળમાં સપડાયેલાં ચાર કોંગ્રેસી...
કોંગ્રેસના ધારાસભ્ય જે.વી કાકડિયાના રાજીનામા બાદ તેમના પત્ની કોકિલાબહેન કાકડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ કે, ભરતસિંહ સોલંકીએ અમારો ઉપયોગ કર્યો. તેમણે...
ગુજરાત કોંગ્રેસમાં થયેલા ભંગાણ બાદ આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ધારાસભ્યોના રાજીનામા પર મહત્વનું નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે ગુજરાતના ધારાસભ્યોના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા...
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના ટપોટપ રાજીનામાથી રાજયસભા ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક પર કોંગ્રેસની હાર નિશ્ચિત બની ચૂકી છે. કેમ કે પાંચ કોંગી ધારાસભ્યોના...
કોંગ્રેસમાં ગઈકાલનો દિવસ રાજીનામાનો દિવસ બનીને રહી ગયો. કોંગ્રેસ જોતી રહી અને ટપોટપ ધારાસભ્યોની વિકેટ પડવા લાગી. જેના કારણે એક સમયે પ્રદેશ કોંગ્રેસમાં પણ ભયનું...
રાજ્યસભાનું નાટક ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ભાજપને ટોણો માર્યો છે. ટ્વીટમાં ધાનાણીએ કવિતા રૂપે ભાજપને ટોણો માર્યો છે, જેમાં...