મર્ચન્ટ ચેમ્બર તિરાહે પાસે, એસીપીએ સગીર વિદ્યાર્થીનીને છેલ્લા ત્રણ મહિનાથી હેરાન કરતા યુવકને પકડી પાંચ સેકન્ડમાં પાંચ વખત થપ્પડ મારી અને શાંતિની કાર્યવાહી કરતા જેલના...
ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં માછીમારનું પાકિસ્તાનની જેલમાં શંકાસ્પદ મોત થયું છે. આ સમાચાર મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મૃતક માછીમારનો મૃતદેહ લેવા મત્સ્ય વિભાગની...
ગોત્રી વિસ્તારમાં ૮ વર્ષ પહેલા બે જૂથ વચ્ચેના ઝઘડામાં થયેલી ૨૩ વર્ષના યુવકની હત્યાના બનાવમાં વડોદરા સેશન્સ કોર્ટે ૮ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે....
સપ્ટેમ્બરમાં આસામની નગાંવ સેન્ટ્રલ જેલ અને સ્પેશિયલ જેલમાં કુલ 85 કેદીઓને HIV સંક્રમણ માટે પોઝિટિવ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી...
બ્રિટનમાં મહિલાનો અશ્લીલ વીડિયો બનાવવા બદલ એક વૃદ્ધને સજા ફટકારવામાં આવી છે. આ 62 વર્ષીય વ્યક્તિ સેન્ટ્રલ લંડનના બેંક અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર એસ્કેલેટર પર ચાલી...
તિરૂવનંતપુરમની રહેવાસી કે. બિંદુએ કેરલ હાઈકોર્ટમાં પોતાની દીકરી નિમિષા ફાતિમા અને તેના 4 વર્ષના દીકરાને સ્વદેશ પાછા લાવવાની માગ કરતી અરજી કરી છે. આતંકવાદી સંગઠન...
હવે ઘરમાંથી માતા-પિતાને એટલે કે વડીલોને કાઢી મૂકનારની ખેર નથી. રાજ્યમાં સિનીયર સિટીઝન સાથેનો કોઇ પણ પ્રકારનો અમાનવીય વ્યવહાર હવે ચલાવી નહીં લેવાય. સામાન્ય રીતે...
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સને લઇને કોડ ઑફ એથિક્સ અને રેગ્યુલેશન જારી કર્યા. જેમાં સરકારે કહ્યું કે ડિજિટલ મીડિયા અથવા કોઇને...
લશ્કર એ તોયબાના ઓપરેન કમાન્ડર આતંકી જકીઉર રહમાન લખવીને પાકિસ્તાનમાં 15 વર્ષની સજા આપવામાં આવી છે. ટેરર ફંડીંગ સાથે જોડાયેલા એક કેસમાં થોડા દિવસ પહેલા...
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાની કોલંબા જેલમાં મારિજુઆના ભરેલો ટેનિસનો બોલ ફેકવાની કોશિશ કરવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સંવેદનશીલ અને નિષેધ વિસ્તારમાં તેની હાજરી...
રિપબ્લિક ટીવીનાં એડિટર અર્ણબ ગોસ્વામીને હાલ તો જેલમાં જ રહેવું પડશે, સોમવારે તેમને બોમ્બે હાઇકોર્ટથી મોટો ઝાટકો લાગ્યો છે, ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેમની...
સુરતની લાજપોર જેલમાં હત્યાના આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. ત્યારે જેલ પ્રશાસન સામે પરિવારજનોએ સવાલ ઉભા કર્યા છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં થયેલી હત્યામાં આરોપીનો...
રાશન કાર્ડ (Ration Card) દ્વારા સરકાર સબસિડી પર અનાજ ઉપલબ્ધ કરાવે છે. કુલ ત્રણ કેટેગરીના રાશન કાર્ડ રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવે છે. કોરોના...
બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તી હાલમાં મુંબઈના ભાયખલ્લા જેલમાં છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત આ કેસમાં ડ્રગ્સનો...
સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્ગર્સ કેસમાં રિયા ચક્રવર્તીની આજે NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે રિયા ચક્રવર્તી પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે...
મધ્યપ્રદેશના પ્રખ્યાત હની ટ્રેપ કેસમાં ઈંદોર જેલમાંબંધ આરોપી મહિલા શ્વેતા જૈનનો ડાન્સ જોતા હોય એવો જેલરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચાર દિવસ પહેલા જેની...
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના મદદગાર અને સસ્પેન્ડેડ DSP દેવિન્દર સિંહને દિલ્હી પોલીસે કરેલા અન્ય એક કેસમાં જામીન મળી ગયા છે. દિલ્હીની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરતા...