મુસ્લિમ વિદ્વાને બ્રિટિશ સાંસદના નિવેદનને ખોટું ગણાવ્યું, કહ્યું- ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ થતો નથી
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની ભારતયાત્રા વખતે જ બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ નાઝ શાહે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે ભારતમાં ઈસ્લામફોબિયા હોવાથી ભારતના મુસ્લિમો...