આરોગ્ય/ તમે નહીં જાણતા હોય ગોળ ખાવાના આ ખાસ ફાયદા, અસ્થમાથી લઇને સાંધાનો દુખાવો થઇ જશે છૂમંતર
ગોળને સામાન્ય રીતે પ્રાકૃતિક મીઠાઇના રૂપમાં ઓળખવામાં આવે છે. શુભકાર્ય શરૂ કરતાં પહેલાં ગોળ-ધાણા ખવડાવવાનો રિવાજ છે. આ ધાર્મિક માન્યતા છે પરંતુ સાયન્ટિફિક રીતે પણ...