પુરીના જગન્નાથ મંદિરમાં તોડફોડની ઘટના, વિશ્વના સૌથી મોટા રસોઈઘરમાં વપરાતા ૪૦ ચુલાની તોડફોડ
ઓડિશાના વિશ્વવિખ્યાત જગન્નાથ પુરી મંદિરના રસોઈ ઘરમાં માટીના ૪૦ ચુલાની તોડફોડ કરાઈ હોવાનું રવિવારે જણાયું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા રસોઈઘર ‘રોસા-ઘર’માં ભગવાનને...