સ્ટંપ આઉટ થતાં પહેલાં બનાવ્યા સૌથી વધુ રન, ઇંગ્લેન્ડના આ ધાકડ બેટ્સમેનના નામે ક્રિકેટનો અનોખો રેકોર્ડ
સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ ખાતે રમાઈ રહેલી પાકિસ્તાન સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના જેક ક્રોલીએ શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે તોતિંગ કહી શકાય તેવા 267...