‘ક્રૂડ-ગેસ જર્મનીને વેચવા યુક્રેનને ‘બલિનો બકરો’ બનાવ્યો’ રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા પર સવાલ
રશિયાના આક્રમણે યુક્રેનમાં ભારે વિનાશ વેર્યો છે. યુક્રેને શક્તિશાળી રશિયા સામે દુનિયા સમક્ષ મદદની માગણી કરી હતી, પરંતુ વાસ્તવિક રીતે કોઈપણ દેશ યુક્રેનની મદદ માટે...