ભાજપના આઈટી સેલની ઝૂંબેશ છે કે બળાત્કાર થયો જ નથી, તેને જવાબ આપતો યુવતિનો કમકમાટી ભર્યો વિડિયો વાયરલ થયો
ભારતીય જનતા પાર્ટીનો આઈટી સેલ હાથરસ ગેંગરેપ કેસમાં અલગ વળાંક આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. બળાત્કારના આરોપોને નકારી કાઢવાની બાબત આઈટી સેલ તરફ કહેવામાં આવી...