સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત ૧૧ રાજ્યને કાશ્મીરી વિદ્યાર્થીઓ મુદ્દે નોટિસ પાઠવી
પુલવામા હુમલા બાદ દેશભરમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અત્યાચાર મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત ૧૧ રાજ્યને નોટિસ પાઠવી છે. કાશ્મીરીઓને સુરક્ષા પૂરી પાડવા...