બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાના પડઘા ભારતમાં પડ્યા, કોલકાતામાં વિરોધ પ્રદર્શન
ભારતનાં પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હિચકારા હુમલા અને ઈસ્કોન મંદિરમાં કરાયેલી તોડફોડ વિરુદ્ધ સંસ્થા સાથે સંકળાયેલા લોકો કોલકાતામાં રોડ પર ઉતરી વિરોધ...