GSTV
Home » ISIS

Tag : ISIS

ISI પાસેથી ભાજપને ફંડના દાવા પર ફરી બોલ્યા દિગ્વિજય, હવે કોંગ્રેસનાં આ મોટા મંત્રીઓને સાથ આપવા કહ્યુ

Mansi Patel
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ દ્વારા ભાજપ પર આરોપો લગાવ્યા બાદ રાજકીય ઘમાસાણ મચી ગયુ છે. ત્યારે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ફરીવાર

ભારત માટે ચિંતાનો વિષય, આ પાડોશી દેશમાં પગપેસારો કરી રહ્યુ છે ISIS અને અલકાયદા

Mansi Patel
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કટ્ટરપંથી ઈસ્લામને ભારતીય મહાસાગર ક્ષેત્રાં સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. નશીદે દેશની સુરક્ષા અને આતંકવાદને લઇને મોટું નિવેદન આપ્યું છે.

ટ્રમ્પને પણ ઈન્ડિયન આર્મી પર ભરોસો, આ યુદ્ધમાં સામેલ થવા જણાવ્યું, પણ શા માટે ?

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારતને અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઇમાં સામેલ થવા જણાવ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારોની સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી

ISIS કેરળ-તમિલનાડુ મોડયુલ કેસ મામલે સતત બીજા દિવસે પણ NIAના દરોડા

Mayur
આઈએસઆઈએસ કેરળ-તમિલનાડુ મોડયુલ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)એ ગુરુવારે સતત બીજા દિવસે પણ દરોડા પાડયા હતા. તપાસ એજન્સીએ બુધવારે સાત જગ્યાઓની તલાશી બાદ છ લોકોને પૂછપરછ

સાવધાન! 16 દેશોમાં હુમલાનું કાવતરુ ઘડી રહ્યા છે ISનાં ખૂંખાર આતંકીઓ

Mansi Patel
ખૂંખાર આતંકી સંગઠન IS હવે શ્રીલંકાની જેમ વિશ્વના અન્ય દેશોમાં પણ આતંકી હુમલાની ફિરાકમાં છે. આ સંભવિત હુમલાઓને લઈને બ્રિટિશ સેનાને એક મેમો રજૂ કરાયો

PM રાનિલ વિક્રમસિમઘેનું મોટું નિવેદન , શ્રીલંકામાં હજુ પણ ISISનાં આતકી હુમલાનો ખતરો

pratik shah
શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે મંગળવારે કહ્યું હતું કે ઇસ્ટરના દિવસે હુમલા માટે જવાબદાર તમામ આતંકવાદીઓ માર્યા ગયા છે. અથવા તેઓની ધરપકડ કરવામાં આવી છે.

સિરિયામાં આતંકી સંગઠન આઇએસનો સંપૂર્ણ ખાત્મો : પાંચ વર્ષથી ચાલતી લડાઇનો અંત

Mayur
કુર્દીશ નેત્તૃત્વવાળા દળોએ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇએસ)ની પાંચ વર્ષ જૂની ખિલાફતનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી છે. પૂર્વ સિરિયામાં આઇએસના છેલ્લા ગઢ ઉપર પણ સિરિયન

પાકિસ્તાની ખુફિયા એજન્સી ISIએ આતંકવાદીઓને આપ્યા આદેશ, ‘કરો કે મરો’

Arohi
પાકિસ્તાની ખુફિયા એજન્સી ISIએ પોતાના આતંકિયોને કરો કે મરોનો આદેશ આપ્યો છે. આ સમયે દિલ્હી સહિત અન્ય શહેરો પર આતંકી હુમલાના અલર્ટ આપ્યું છે. જૈશ-એ-હમ્મદ,

મહારાષ્ટ્ર ATS એ ISIS સાથે જોડાયેલા 9 શંકાસ્પદ શખ્સોની કરી ધરપકડ

Arohi
મહારાષ્ટ્ર એટીએસએ ISIS કનેકશનના આરોપસર રાજ્યમાં દરોડા પાડ્યા અને તેમાં 9 શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરી છે. જેઓ કથિત રીતે આતંકી સંગઠન ISIS સાથે સામેલ થવાના

આઈએસઆઈએસના શકમંદો સામે મહારાષ્ટ્ર એટીએસની કાર્યવાહી, વલસાડમાં નાખ્યા ધામા

Arohi
મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ વલસાડમાં ધામાન નાંખ્યા છે. વલસાડના ખાડકીવડમાં મહારાષ્ટ્ર એટીએસ અને ગુજરાતની વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમોએ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. ખાટકીવાડમાં રહેતા બશીર

આતંકી સંગઠન ISના મોડ્યુલને તોડવા NIAની ટીમે દરોડા પાડ્યા, ત્રણની અટકાયત

Hetal
આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન આઈએસનું વધુ એક મોડ્યુલ તોડવા એનઆઈએની ટીમે યુપીના અમરોહા અને હાપુરમાં દરોડા પાડ્યા. યુપીના હાપુડ જિલ્લાના ગઢ મુક્તેશ્વરમાં પણ એનઆઈએની ટીમ પહોંચી

અમરોહમાં NIAના દરોડા આઇએસના વાવટા બનાવનારાઓની કરાઇ પૂછપરછ

Mayur
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સોમવારે મધરાત્રે ફરી એકવાર ઉત્તરપ્રદેશના અમરોહામાં દરોડાની કાર્યવાહી કરી છે. આ દરોડાની કાર્યવાહી આતંકવાદી સંગઠન સાથે જોડેલા બે શકમંદોના પાંચ જેટલા ઠેકાણાઓ

શ્રીનગરની મસ્જિદમાં ISISનો ઝંડો ફરકાવવાની ઘટના બની

Mayur
જમ્મુ-કાશ્મીરના ઉનાળુ પાટનગર શ્રીનગરની જામિયા મસ્જિદમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો ફરકાવાની ઘટના બની છે. શુક્રવારે શ્રીનગર જામિયા મસ્જિદમાં નકાબધારી શખ્સે બગદાદીના આતંકી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો

સીરિયામાં આઇસિસને હરાવી દીધું : ડૉનાલ્ડ ટ્રમ્પ

Mayur
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં આઈસિસ પર જીતનો દાવો કરતા પોતાના દેશના બે હજાર સૈનિકોને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પ દ્વારા સીરિયામાંથી અમેરિકન સૈનિકની

સીરિયામાં આઇએસના ગઢ પર હુમલો, 14 લોકાના થયા મોત

Mayur
સીરિયામાં પૂર્વીય વિસ્તારમાં આવેલા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના આખરી ગઢ પર અમેરિકાના નેતૃત્વવાળી ગઠબંધન સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. શનિવારે કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઓછામાં

ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ આતંકથી પ્રભાવીત દેશ : અમેરિકા દ્વારા કરાયેલ એક અભ્યાસ

Hetal
અમેરિકા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ આતંકથી પ્રભાવીત દેશ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસ પ્રમાણે  સીપીઆઈ-માઓવાદી ચૌથા સૌથી ખતરનાક

ISIS દ્વારા ભારતીય ચૂંટણીમાં દખલગીરીની શક્યતા, ગુપ્તચર એજન્સીઓ સતર્ક

Mayur
પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી પહેલા આરોપ લગાવવામાં આવ્યા હતા કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાનને પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની મદદ મળી હતી.

ISISIના ચીફ બગદાદીએ ઓડિયા મેસેજ દ્વારા દુનિયામાં ફેલાવી સનસનાટી

Hetal
વૈશ્વિક આતંકવાદના કુખ્યાત ચહેરા અને આઈએસઆઈએસના ચીફ અબુ બકર અલ બગદાદીએ વધુ એક નવો ઓડિયો જાહેર કરીને દુનિયામાં સનસનાટી ફેલાવી દીધી છે. આતંકવાદી સમૂહ આઈએસઆઈએસના

ISISના સંદિગ્ધ મોહમ્મદ અબ્દુલા બાસીતને દિલ્હી NIA કોર્ટમાં રજૂ કરાયો

Mayur
હૈદરાબાદથી ઝડપી પાડવામાં આવેલા ISISના સંદિગ્ધ મોહમ્દ અબ્દુલ્લા બાસીતને દિલ્હીની એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એનએઆઈની ટીમે રવિવારે હૈદરાબાદથી બન્ને યુવકને આઈએસઆઈ સાથે કનેકશનની

હૈદરાબાદમાંથી ISISના સંપર્કમાં હોય તેવા બે સંદિગ્ધ યુવાન ઝડપાયા

Shyam Maru
NIAની ટીમે રવિવારે હૈદરાબાદમાંથી બે સંદિગ્ધ યુવકને ઝડપી પાડ્યા છે. એનઆઈએ દ્વારા બન્ને યુવકને આઈએસઆઈ સાથે કનેકશનની શંકાના આધારે દબોચી લેવામાં આવ્યા છે. એનઆઈએની પકડમાં

અમેરિકાના નંબરથી અલ્હાબાદના યુવકને IS એજન્ટ બનવાનો મેસેજ આવ્યો

Premal Bhayani
અલ્હાબાદનો હિન્દુ યુવક ISIS એજન્ટ બન્યો હોવાનો મેસેજ અલ્હાબાદના ધૂમનગંજમાં એક હિંદુ યુવકને આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ ઈન્ડિયાના વ્હોટ્સએપ ગ્રુપ સાથે સંકળાયેલો મામલો સામે આવ્યો છે.

જમ્મુ કાશ્મીર : આતંકવાદી સંગંઠન ISISની હાજરીના મજબૂત પુરાવા મળ્યા

Mayur
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંગંઠન ISISની હાજરીના મજબૂત પુરાવા મળ્યા છે. ગુપ્તચર એન્જસીને જાણકારી મળી છે કે, ઘાટીમાં ટેલિગ્રામ દ્વારા ISIS વિચારધારાને ફેલાવી લોન વુલ્ફ એટક

કાશ, પાકિસ્તાનને વાજપેયી જેવા પીએમ મળ્યા હોત: દુર્રાની

Arohi
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ભૂતપૂર્વ ચીફ અસદ દુર્રાની ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીતી ખાસા પ્રભાવિત દેખાયા છે. દુર્રાનીનું માનવું હતું કે પાકિસ્તાનમાં પણ અટલ

આસામમાં IS લખેલો કાળો ઝંડો મળી આવતા તંત્રમાં દોડધામ

Vishal
આસામના ગોલપાડા શહેર નજીક આઈએસ-એનઆઈ લખેલો કાળો ઝંડો મળી આવ્યો છે. આઈએસ-એનઆઈ લખેલો ઝંડો મળ્યા બાદ ગોલપાડાની આસપાસના વિસ્તારમાં આતંકી સંગઠનની સક્રિયતાને લઈને દહેશતનો માહોલ

હની ટ્રેપનો ભોગ બનનાર એરફોર્સના ગ્રુપ કેપ્ટન અરૂણ મારવાહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

Hetal
હની ટ્રેપનો ભોગ બનીને આઈએસઆઈ એજન્ટોને ગુપ્ત જાણાકારી આપવાના આરોપી ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન અરૂણ મારવાહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ સાતમી

અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી

Premal Bhayani
અફઘાનિસ્તાનના સરકારી સુરક્ષાદળોએ ગત 24 કલાકમાં 63 આતંકવાદીઓને ઠાર માર્યા છે. અફઘાન સુરક્ષાદળોના હાથે ઠાર થયેલા આતંકીઓમાંથી 14 આઈએસઆઈએસના આતંકવાદીઓ હતા. ટોલો ન્યૂઝના અહેવાલમાં અફઘાનિસ્તાનના

આતંકવાદી બનવા જઇ રહેલી યુવતિ ૫કડાઇ ગઇ અને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

Vishal
શનિવારે એનઆઈએની વિશેષ કોર્ટ આતંકી સંગઠન આઈએસઆઈએસમાં ભરતી કરવાના મામલે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોચીની એનઆઈએ કોર્ટે આ મામેલ યાસ્મીન મોહમ્મદ જાહિદને સાત વર્ષની સજા

ભારતે અમેરિકા અને ઇઝરાયલ સાથે મળી ISIS નો ખાત્મો કરવો જોઇએ

Vishal
ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ક્હ્યુ છે કે અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને આઈએસઆઈએસનો ભારતે ખાત્મો કરવો જોઈએ અને ભારતીય સૈનિકોને આના માટેના

આઈએસના સફાયા બાદ તુર્કીએ ઉત્તરી સીરિયામાં કૂર્દો વિરુદ્ધ સૈન્ય અભિયાન કર્યું શરૂ

Hetal
એક સમયે અબુ બકર અલ બગદાદીના આતંકનો પાપ વહોરતું સીરિયા ફરી એક વખત રણભૂમિનું મેદાન બની રહ્યુ છે. થોડા સમય અગાઉ આઈએસના સફાયા બાદ સીરિયામાં

ગુપ્ત માહિતી આઈએસઆઈને પહોંચાડવાના આરોપ હેઠળ વાયુસેનાના ગૃપ કેપ્ટનની ધરપકડ

Hetal
ગુપ્ત માહિતી આઈએસઆઈને પહોંચાડવાના આરોપ હેઠળ ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનુ માનીએ તો ગૃપ કેપ્ટન હનીટ્રેપમાં ફસાઈને ગુપ્ત માહિતી આઈએસઆઈને આપતો
Do NOT follow this link or you will be banned from the site!