ISIS એ ભગવાન મહાદેવની ખંડિત મૂર્તિની તસવીર શેર કરીને આપી ધમકી, હિન્દુ સંગઠમાં રોષ
વૈશ્વિક આતંકવાદી સંગઠન ISISએ ભારતમાં અશાંતિ ફેલાવવાના ઈરાદા સાથે એક નવું ષડયંત્ર રચ્યું છે. તેમના મેગેઝીન ‘વોઈસ ઓફ હિંદ’માં તેણે ભારતમાં મંદિરોની મૂર્તિઓને ખંડિત કરવાની...