GSTV

Tag : ISI

પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો બીજો એજન્ટ ભારતીય સેનામાંથી ઝડપાયો

Arohi
પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને સંવેદનશીલ જાણકારી પહોંચાડવાના આરોપમાં બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંતની ધરપકડ બાદ હવે મેરઠ કેન્ટમાંથી એક જવાનને એરેસ્ટ કરવામાં આવ્યો છે. આર્મી ઈન્ટેલિજન્સ...

દેશની સંરક્ષણ સુરક્ષાને લઈને સવાલ, આ વ્યક્તિની કરવામાં આવી ધરપકડ

Arohi
દેશની સંરક્ષણ ક્ષેત્રની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠનના એન્જિનિયર નિશાંત અગ્રવાલની સોમવારે નાગપુરમાં એરોસ્પેસ સેન્ટરથી ધરપકડ કરી. તેને 3 દિવસના...

ભાજપ નેતાએ પાકના પીએમ ઈમરાન ખાનની સરખામણી પટાવાળા સાથે કરી

Yugal Shrivastava
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સરખામણી પટાવાળા સાથે કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે, આખી દુનિયા જાણે છેકે, પાકિસ્તાનની સરકાર કોણ...

વોઈસ ઓફ કરાચીના ચેરમેને પાકિસ્તાન વિશે આ શું કહી દીધું? આઈએસઆઈની ખોલી પોલ

Arohi
વોઈસ ઓફ કરાચીના ચેરમેન નદીમ નુસરતે પાકિસ્તાનની પોલ ખોલી છે. નદીમ નુસરતે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન જ્યારે  શાંતિ માટે બેઠક કરવાનું નક્કી કરે છે....

ઇમરાન ખાને ISIને વિશ્વની શ્રેષ્ઠ જાસૂસી સંસ્થા ગણાવી

Karan
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પહેલીવાર પાકિસ્તાનની જાસુસી એજન્સી આઇએસઆઇના મુખ્ય મથક ગયા અને દેશની સંરક્ષણની શ્રેષ્ઠ સંસ્થા ગણાવી હતી. એક અધિકારીક નિવેદન અનુસાર ઇન્ટર સર્વિસિઝ...

પાકિસ્તાન ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશે તેમની જ જાસૂસી સંસ્થા પર લગાવ્યા આક્ષેપ

Karan
પાકિસ્તાનની હાઈકોર્ટના એક ન્યાયાધીશ શૌકત સિદ્દીકીએ તેમની જાસૂસી સંસ્થા ISI અંગે ગંભીર ખુલાસો કર્યો છે. ન્યાયાધીશ શૌકત સિદ્દીકીએ કહ્યું કે ISIએ નવાઝ શરીફને જેલમાં ગોંધી...

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાન, આઈએસઆઈનો હાથ

Yugal Shrivastava
તાજેતરના સમયગાળામાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભિયાનમાં વધારો થયો છે. આની પાછળ વિદેશી હાથનો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે. એક ન્યૂઝચેનલે પોતાના...

શાહીદ આફ્રિદીના આઈએસઆઈ સાથે ખુલ્યા સંબંધો, જાણો શું છે કારણ ?

Mayur
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના સફાયાના અભિયાનથી પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદીના પેટમાં તેલ રેડાયું છે. હવે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના કુખ્યાત પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ...

ભારત ઉ૫ર હુમલો કરવા ISI શીખ યુવાનોને આપી રહ્યુ છે તા‍લિમ

Karan
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ શીખ યુવાનોને ભારતમાં હુમલો કરવા માટે તાલીમબદ્ધ કરી રહ્યું છે. ગૃહ મંત્રાલયે સોમવારે સંસદીય પેનલને જણાવ્યુ છે કે આઈએસઆઈના ઠેકાણાઓ પર...

ISI હજી પણ તાલિબાની આતંકવાદીઓની કરે છે મદદ

Yugal Shrivastava
અમેરિકાના મીડિયાએ આતંકવાદના જનક પાકિસ્તાનની અફઘાનિસ્તાન ખાતેની મેલી રમતની વધુ એકવાર પોલ ખોલી છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન ટાઈમ્સના અહેવાલમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનની જાસૂસી...

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ઝડપાયેલ વાયુસેનાના અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Yugal Shrivastava
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા વાયુસેનાના અધિકારીએ પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. જાણકારી મુજબ હનીટ્રેપના શિકાર આરોપી અધિકારી અરૂણ મારવાહે દસ્તાવેજો લીક...

ભારતમાં ઘુસણખોરી કરવા પાકિસ્તાને એક નવી ટીમની કરી રચના

Yugal Shrivastava
સીમા પાર સતત માર ખાવા છતાં પાકિસ્તાને ફરીથી ષડયંત્રોના તાણાવાણા ગુંથવાનું શરૂ કર્યું છે. એક પછી એક ઘૂસણખોરીની ઘટનાઓમાં નિષ્ફળ રહ્યા બાદ હવે પાકિસ્તાને નવી...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સક્રિય રાખવાની પાકિસ્તાનની કોશિશ!

Yugal Shrivastava
પાકિસ્તાન માટે ભારત અને અન્ય પાડોશી દેશોમાં આતંકવાદને પ્રોત્સાહન આપવું તેની વિદેશ નીતિનો ભાગ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા ભારતમાં ગત ત્રણ દશકાઓથી સતત...

ISI ના ભારત વિરોધી ષડયંત્રનો ૫ર્દાફાશ : ગુપ્તચરો દ્વારા મળી સ્ફોટક જાણકારી…

Karan
પાકિસ્તાનની બદનામ ગુપ્તચર એજન્સી ISI નો ભારત વિરુદ્ધ વધુ એક કાવતરાનો ખુલાસો થયો છે. હવે ISI ખાલિસ્તાની આતંકિઓની મદદ કરીને ભારત વિરોધી ગતિવિધિને પ્રોત્સાહન આપવાનું...

પંજાબમાં સંઘના નેતાઓની હત્યા પાછળ ISI: સીએમ અમરિંદરસિંહ

Yugal Shrivastava
પંજાબ પોલીસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા જગદીશકુમાર ગગનેજા સહીત ગત એક વર્ષમાં થયેલી ઘણી હત્યાઓના મામલાને ઉકેલ્યા છે. પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે મંગળવારે જ ચાર લોકોની...

દેશ વિરોધી ગદ્દારોને ક્યારેય સાખી નહીં લેવાય : ISI એજન્ટ કાસીમની માતા

Yugal Shrivastava
સુરતમાંથી ઝડપાયેલા શંકાસ્પદ આઈએસઆઇ એજન્ટ કાસીમની કરતૂતોથી તેના પરિવારજનો પણ અજાણ હતા. કાસીમની માતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કાસીમે ક્યારેય તેની ગેરપ્રવૃત્તિની ગંધ સુદ્ધા આવવા...

પાકિસ્તાનની કબૂલાત, ISIના આતંકીઓ સાથે સંબંધ

Yugal Shrivastava
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની ટેરર લિંક હોવાની વાત બેશરમ પાકિસ્તાની સેનાએ પણ માની છે. અમેરિકાના ટોચના જનરલે તાજેતરમાં આઈએસઆઈ દ્વારા આતંકી સમૂહોનું સમર્થન કરવામાં આવતું...

PAK ગુપ્તચર એજન્સી ISIની અલગ વિદેશ પોલિસી, આતંકીઓ સાથે સંબંધ : US

Yugal Shrivastava
અમેરિકાના વહીવટી તંત્રએ વધુ આતંકવાદ કનેકશન મુદ્દે એક વખત પાકિસ્તાનને ઉઘાડુ પાડી દીધુ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના આતંકી સંગઠનો સાથે સંબંધ છે અને તે...

મ્યાંમારમાં આતંકી હુમલાઓ પાછળ પાક. સંસ્થા ISIની છે મોટી ભૂમિકા!

Yugal Shrivastava
મ્યાંમારમાં અરાકાન રોહિંગ્યા રક્ષા સેનાના ચીફ હાફિઝ તોહાર અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ વચ્ચેની આતંકી સાંઠગાંઠનો ખુલાસો થયો છે. ઓગસ્ટના આખરી સપ્તાહમાં ટેલિફોનિક વાતચીત ઈન્ટરસેપ્ટ...

ISIની આતંકી સક્રિયતાથી ભારત-મ્યાંમારની ઘનિષ્ઠતામાં થયો વધારો

Yugal Shrivastava
ભારત અને મ્યાંમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સંબંધો વધશે અને આતંકવાદના ખાત્મા માટે બંને દેશો સહયોગી તરીકે કામ કરશે. ગુરુવારે બાલીના નુસા ડુઆમાં મ્યાંમાર વિરુદ્ધ પારીત...

પાકિસ્તાનની નવી ચાલ, ગિલગિતમાં ISIને ફાળવી હજારો એકર જમીન

Yugal Shrivastava
ગિલગિતમાં પાકિસ્તાની સેનાના અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. ગિલગિતમાં અબજો રૂપિયાની હજારો એકર જમીનને પાકિસ્તાનનની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ અને ફોર્સ કમાન્ડ...

રૂ. 6800 કરોડના ડ્રગ્સમાં બહાર આવ્યા આ ચોંકાવનારા ખુલાસા!

Yugal Shrivastava
પોરબંદરથી પકડાયેલા ડ્રગ્સમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં આ વખતે એવો ખુલાસો થયો છે. જેમાં સ્પષ્ટપણે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇની સંડોવણી સામે આવી છે....
Do NOT follow this link or you will be banned from the site!