Archive

Tag: Ishant Sharma

ભારતના ત્રણ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ક્રિકેટની દુનિયામાં એક સમયમાં વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલરોની બુમ હતી. માઈકલ હોલ્ડિંગ, મૈસ્કમ માર્શ અને જોઈલ ગાર્નરની બોલિંગ સામે સારા સારા બોલરો કાંપી જતા હતા. પરંતુ વર્તમાનમાં ફાસ્ટ બોલરોમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જુનો રેકોર્ડ…

Video : ઇશાંતે ફિંચને કર્યો ‘ક્લીન બોલ્ડ’, કેપ્ટન કોહલીનું હતું એવું રિએક્શન કે…

ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ શુક્રવારે એડિલેડ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર શરૂઆત અપાવી, ભારતની પહેલી ઇનિંગ દિવસના પહેલા બોલ પર 250 રન પર ઑલઆઉટ થઇ. તે બાદ ઇશાંત શર્માએ પહેલી જ ઓવરમાં ઓપનર ફિંચને ક્લીન બોલ્ડ કરીને…

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતવી, તે જ અમારું લક્ષ્ય

ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની સુવર્ણ તક ભોગવવાની તૈયારીમાં લાગેલી ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર ઈશાન્ત શર્માએ મંગળવારે ચેતવણી આપી છે કે ઓસ્ટ્રેલિયાનું ખરાબ પ્રદર્શન છતાં કડક ચેલેન્જ રજૂ કરવામાં સક્ષમ છે. બાર્ડર ગાવસ્કર ટ્રાફી છ ડિસેમ્બરે એડીલેડમાં પ્રથમ ટેસ્ટની…

ટીમ ઇન્ડિયામાંથી શિખર ધવનનું બહાર થવું નક્કી, આ ખેલાડી લેશે જગ્યા

શિખર ધવનની ટેસ્ટ કારકિર્દી સંકટમાં છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને પસંદગી સમિતિના નજીકના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે તેમની પસંદગી થશે નહીં. કર્ણાટકના બેટ્સમેન મયંક અગ્રવાલને ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શકે છે. ઈંગ્લેન્ડમાં કંગાળ પ્રદર્શન…

હાર બાદ આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એવું તો શું લખ્યું કે ભડકી ઉઠ્યા ફેન્સ!

ભારતીય ખેલાડી કે એલ રાહુલ ટ્વીટર પર ભારતની હાર બાદ તુતર જ સાથી ખેલાડી ઈશાંત શર્માને જન્મદિનની વધામણી દેવા બદલ ટ્રોલ થયો છે. રવિવારે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેંડ સામે ભારતનો 60 રને પરાજય થયો હતો….

INDvENG: ભારતની સફળ બોલિંગ પાછળ આ વ્યક્તિનો છે હાથ, ઇંગ્લેન્ડના દિગ્ગજનો ખુલાસો

ભુતપુર્વ ઈંગ્લિશ બેટ્સમેન નિક ક્રોમ્પ્ટનનાં મતે ભારતનાં અસરકારક બોલિંગ આક્રમણ પાછળ ભુતપુર્વ કોચ ડંકન ફ્લેચર જવાબદાર છે. ભારતને ટેંટ બ્રીજ ટેસ્ટમાં જે જીત હાંસલ થઈ તેમાં બન્ને ઈનિંગમાં મેળવેલી 20 પૈકી 19 વિકેટ પેસ બોલરે મેળવી છે. મારા મતે તેની…

ત્રીજી ટેસ્ટ: ભારતે ઈંગ્લેન્ડને 521 રનનો લક્ષ્યાંક આપ્યો

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે પોતાની બીજી ઈનિંગ 352-7 પર જાહેર કરી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હાર્દિક પંડ્યા 52 રન બનાવી અણનમ રહ્યાં હતાં. આ અગાઉ ભારતીય…

હાર્દિક પંડ્યાએ બર્મિંઘમની હોટલમાં કર્યુ એવું કામ, જાણીને ગુજરાતી તરીકે ગર્વ થશે

ભારતીય ક્રિકેટ ટીમના યંગ ખેલાડી હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો હોય છે. મોટાભાગના લોકો તેને ટ્વિટર અને ઇનસ્ટાગ્રામ પર ફૉલો કરે છે. તે તો સૌકોઇ જાણે છે કે હાર્દિકને ફોટોગ્રાફીનો કેટલો શોખ છે અને એટલે જ તે અવારનવાર…

ભારતીય બોલર્સના એ યાદગાર સ્પેલ, જેણે ઇંગ્લેન્ડની બેટીંગ લાઇન અપ ધ્વંસ કરી નાખેલ

વિદેશી ધરતી પર બોલિંગ કરવી અને તેમાં પણ વિદેશની પીચ પર વિકેટો મેળવવી તે ભારતીય ક્રિકેટર્સ માટે લોઢાના ચણા ચાવવા સમાનનું કાર્ય રહ્યું છે. આમ છતા કેટલીક વખત ભારતીય બોલર્સે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા વિરોધી ટીમને ધ્વંસ કરી નાખી છે. ઈંગ્લેંન્ડ…

149 KM/h ની ઝડપે બોલિંગ કરી ચુક્યા છે ટીમ ઇન્ડિયાના 6 બોલર

ભારતીય ક્રિકેટ ટીમ જેને એક સમયે ઝડપી બોલર માટે જાણીતી નહોતી. ટીમ ઇન્ડિયામાં ઝડપી બોલરની અછત વર્તાઇ રહી હતી. જોકે હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. કેટલાક યુવા બોલરતો 19 વર્ષની ઉંમર પહેલા જ 149ની ઝડપે બોલ ફેંકે છે. અંડર-19 વર્લ્ડકપ…

ગંભીરે છોડી કપ્તાની, ઇશાંત બન્યો દિલ્હી રણજી ટીમનો કપ્તાન

યુવા વિકેટકીપર બેટસમેન રિષભ પંત વન ડે મેચમાં દિલ્હીની કપ્તાની સંભાળશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘે અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માને પણ રણજી ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. ચાર વર્ષ સુધી ટીમની કપ્તાની સંભાળનાર ગૌતમ ગંભીરે આ વખતે કપ્તાની સંભાળવાનો…

સહેવાગે સ્પેશિયલ રીતે કર્યુ ઇશાંત શર્માને બર્થડે વિશ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર ઇશાંત શર્માની આજે 29મો જન્મદિવસ છે. ઇશાંત બૉલિંગની સાથે-સાથે મેદાન પર પણ પોતાના ફની અંદાજને કારણે જાણીતો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ દરમિયાન ઈશાંતે સ્ટિવ સ્મિથને ચીડાવવા માટે જેવો ચહેરો બનાવ્યો હતો તે એટલો ફેમસ…

ઇશાંતની તસવીર જોઇ સાળી બોલી-ગોરા થવા ક્રીમ કેમ ખરીદો છો?

ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાંત શર્મા આજકાલ પોતાની પ્તની પ્રતિમા સિંહની સાથે માલદીવમાં રજાઓ વીતાવી રહ્યો છે. ઇશાંતની પત્નીએ સોશ્યલ મીડિયા પર પોતાના પરિવારની હૉલીડેની તસવીરોને શેર કરી છે. આ તસવીરમાં ઇશાંત અને તેની પત્ની એક સાથે આનંદ માણતા નજરે…

મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીની કપ્તાની કરેશે ગંભીર, ધવન અને ઇશાંતને મળ્યું સ્થાન

ટીમ ઇન્ડિયાના ઓપનર બેટસમેન શિખર ધવન અને ઝડપી બોલર ઇશાંત શર્માને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે દિલ્હી ટ્વેન્ટી-20 ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે.