શું તમે પણ લોખંડની કડાઈમાં ખાવાનું બનાવો છો! તો ભૂલથી પણ ન કરો આ ભૂલ નહીં તો મુકાશો મુશ્કેલીમાંPravin MakwanaFebruary 22, 2021February 22, 2021શરીરમાં આયર્નની ઉણપથી એનીમિયા બીમારી થવાનો ખતરો રહે છે, જેને દૂર કરવા માટે લોખંડના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તજજ્ઞોનું માનવું છે કે, થોડાંક મહીના...