Archive

Tag: Iran

ભારત ખનીજતેલની આયાત માટે પાંચ ઇરાની બેંકોને પેમેન્ટ કરશે

ભારત ઈરાનમાંથી ખનીજતેલની આયાતની ચુકવણી બંને દેશો વચ્ચે નિર્ધારીત થયેલી પેમેન્ટની વ્યવસ્થા હેઠળ કરવાનું છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ. ભારત ખનીજતેલની આયાત માટે પાંચ ઈરાની બેંકોને પેમેન્ટ કરશે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના પ્રતિબંધોનો તોડ મેળવવા માટે બંને દેશો વચ્ચે એક…

ઇરાનના ચાબહાર શહેરમાં આત્મઘાતી હુમલો, ત્રણ લોકોના મોત

ઈરાનના ચાબહાર શહેરમાં એક આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચાબહારમાં ભારત અને ઈરાન સાથે મળીને પોર્ટનું નિર્માણકાર્ય કરી રહ્યા છે. માટે ભારત માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઈરાનના ચાબહાર શહેરનું…

ઇરાનના ચાબહાર બંદર પર અમેરિકાએ પ્રતિબંધને હટાવતા ભારતને થશે ફાયદો

અમેરિકાએ લગાવેલા પ્રતિબંધ બાદ ભારતને વધુ એક પ્રતિબંધમાંથી મુક્તિ મળી છે. અમેરિકાએ ઈરાનના ચાબહાર બંદર પર લગાવેલા પ્રતિબંધને હટાવ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યુ હતુ કે, અમેરિકાએ પ્રતિબંધ હટાવતા ચાબહાર બંદરથી અફઘાનિસ્તાનના આર્થિક વિકાસના દ્વાર ખુલા થવાના છે. …

ઈરાન પાસેથી ખનીજ તેલ લેનાર દેશને ધમકી આપનાર ડોનાલ્ડ ટ્રેમ્પ ઠંડો પડ્યો, કહ્યું….

ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના આઠ દેશેને ઈરાનમાંથી ખનીજતેલની આયાત કરવાની મંજૂરી આપવા માટે અમેરિકા તૈયાર થઈ ગયું છે. આ જાણકારી ટ્રમ્પ વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે. અધિકારીનું કહેવું છે કે ટ્રમ્પનો ઉદેશ્ય ઈરાનની અર્થવ્યવસ્થા…

ભારત અમેરિકા સાથે વાતચીત કર્યા બાદ ઈરાન પાસેથી તેલ આયાત મુદ્દે લેશે નિર્ણય

ઈરાન પાસેથી તેલ આયાત થશે કે નહીં. ભારત તેનો ફેંસલો અમેરિકા સાથે વાતચીત કર્યા બાદ લેશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને ઈરાનમાંથી તેલ આયાત કરવા અમેરિકાના પ્રતિબંધની તારીખ નજીક આવી રહી…

અમેરીકા ચીન પર લગાવેલ કાટ્સા પ્રતિબંધ ભારત પર પણ લગાડે તેવી શક્યતા

ભારત અને રશિયા વચ્ચે થનારી એસ 400 એર મિસાઈલ સિસ્ટમ ડીલથી પાકિસ્તાનની સાથે જ અમેરિકા પરેશાન છે અને આથી અમેરિકા ભારત પર કાટ્સા પ્રતિબંધ લગાવી શકે છે. પુતિન ભારત મુલાકાતે પહોંચે તે પહેલા જ અમેરિકાએ પોતાના સહયોગી દેશો સાથે મહત્વપૂર્ણ…

પર્શિયન ખાડીમાં ઇરાનીયન નૌસેના અને અમેરિક યુદ્ધજહાજ સામ સામે આવી જતા તંગદિલી સર્જાઇ

પર્શિયન ખાડીમાં ઈરાનની નૌસેના અને અમેરિકાના યુદ્ધજહાજ સામ-સામે આવી જતા તંગદીલી સર્જાઈ હતી. ઈરાનના સરકારી ટીવીએ આ ફૂટેજ જાહેર કર્યા છે. ઈરાનની સેના સામે અમેરિકાનું યુદ્ધ જહાજ થિયોડોર સામે આવી ગયુ હતુ. બન્ને દેશની સેનાનો વીડિયો પ્રેસ ટીવી દ્વારા જાહેર…

ક્રૂડ ઑઈલનો ભાવ 100 ડૉલરને પાર થયો તો વિશ્વ પર પડશે આ અસર

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઈલની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ક્રૂડ ઑઈલના ભાવમાં આ પ્રકારના વધારાને જોઈને પૂર્વાનુમાન લગાવી શકાય છે કે વર્ષ 2014 બાદ ફરી એક વખત ક્રૂડ ઑઈલનો ભાવ 100 ડૉલર  પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એવામાં…

ઇરાનમાં સૈન્યની પરેડમાં મોટો આતંકવાદી હુમલો : 8નાં મોત, 20 ઘાયલ

ઈરાનમાં સૈન્ય પરેડ દરમ્યાન મોટો આતંકવાદી હુમલો થયો છે. ઈરાનના અહવાજમાં સૈન્ય પરેડ દકમ્યાના સૈન્ય વર્દીમાં આવેલા હુમલાખોરોએ અંધાધુંધ ફાયરિંગ કર્યુ હતું. જેમા અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે.  હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. મહત્વનું છે…

મેચ જોવા માટે છોકરાનો વેશ ધારણ કરીને યુવતી પહોંચી સ્ટૅડિયમમાં અને…

ઈરાનમાં એક છોકરીને ફૂટબોલ મેચ દેખવાના કારણે જેલની સમસ્યા સામે આવી. બન્યું એવું કે આ છોકરી, છોકરાઓના જેમ કપડા પહેરીને મેચ જોવા માટે પહોંચી, પણ તેને ઓળખી જતાં ધરપકડ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે ઈરાનમાં મહિલાઓને પુરુષ એથ્લીટના મેચ…

પાકિસ્તાન નહી ઇરાન છે આતંકવાદનો ગઢ, અમેરિકાનો દાવો

અમેરિકાએ જાહેર કરેલા એક રિપોર્ટમાં પાકિસ્તાન નહીં પણ ઈરાન આતંકવાદનો ગઢ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુંજબ ઈરાનમાં આઈએસઆઈ અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનનોએ પોતાના મુળ વધારે ઊંડા કર્યા છે.  ઈરાનમાં આતંકવાદી સંગઠનના પેટા સંગઠનો પણ  ઉભરાઈ રહ્યા…

તેલ પર અમેરિકાની તીખી લડાઈ, અમેરિકા માટે સાધન બન્યું ઓપેકઃ ઈરાન

અમેરિકાએ ઈરાન પર મુકેલા પ્રતિબંધ બાદ અમેરિકાએ તેલ પર તીખી લડાઈ શરૂ કરી છે. અમેરિકાએ મુકેલા પ્રતિબંધ બાદ ઈરાન લાલઘુમ થયુ છે. ઈરાને કહ્યુ કે, ઓપેક અમેરિકા માટે સાધન બન્યુ છે. ક્રુડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોમાં ઓપેકની આબરુ મટી ગઈ…

પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવના દબાણમાં ભારતે અમેરિકાને પણ ન ગણકાર્યું

ભારતે અમરિકાના દબાણને અવગણીને રિફાઈનરીઓને ઈરાનથી ખનીજતેલની આયાતની મંજૂરી આપી છે. અમેરિકાના પ્રતિબંધને જોતા શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહીતના મોટા ખનીજતેલના આયાતકારોના નુકસાનની ભરપાઈનો પણ વાયદો કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે ચીનની જેમ ભારત પણ ઈરાનમાંથી ખનીજતેલની આવકને જાળવી…

ચીન, ઈરાન જેવા દેશો સાથે રાજ્યો પ્રત્યક્ષ સંપર્ક ના કરે: ગૃહ મંત્રાલય

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આંતરિક સુરક્ષા મુદ્દે ચીન, ઈરાન અને અફઘાનિસ્તાન જેવા કેટલાક દેશોની એજન્સીઓ સાથે પ્રત્યક્ષ રીતે સંપર્ક નહીં રાખવા જણાવ્યું છે. કેન્દ્રે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કોઈપણ પ્રકારનો સંવાદ કરવો નહીં અને સંવાદ માત્ર કેન્દ્ર મારફતે જ…

પ્રતિબંધોનો ડર? જૂનમાં ભારતે ઈરાનમાંથી ક્રૂડની 12 ટકા આયાત ધટાડી

ઈરાનથી ક્રૂડ ઓઈલની આયાત પર અમેરિકાની ચેતવણી વચ્ચે ભારતીય ઓઈલ કંપનીઓએ મે મહિનાની સરખામણીમાં જૂનમાં ઈરાનથી 12 ટકા ઓછા ક્રૂડ ઓઈલ આયાતનો ઓર્ડર આપ્યો છે. જોકે ગત વર્ષની સરખામણીમાં તે 50 ટકા વધુ છે. ચીન બાદ ભારત ઈરાનનો સૌથી મોટો…

ઇરાન મામલે ટ્રમ્પનો યુટર્ન, ઇરાન સાથે બિનશરતી વાતચીતની તૈયારી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે પરમાણુ કરાર તૂટવાના ત્રણ માસ બાદ બિનશરતીપણે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાની સાથે મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ મુલાકાત કરવામાં ભરોસો ધરાવે છે. તેના માટે કોઈની પણ સાથે વાતચીત માટે…

ટ્રમ્પનો યુટર્ન, ઈરાન સાથે બિનશરતી વાતચીતની તૈયારી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે પરમાણુ કરાર તૂટવાના ત્રણ માસ બાદ બિનશરતીપણે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાની સાથે મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ મુલાકાત કરવામાં ભરોસો ધરાવે છે. તેના માટે કોઈની પણ સાથે વાતચીત માટે…

ઇરાને ભારતને મોકલવામાં આવતા ક્રૂડની ખેપ પર વીમાનો પ્રસ્તાવ રજૂ કર્યો

ઇરાન ભારતને મોકલવામાં આવતા ક્રૂડની ખેપ પર વીમાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પહેલા ભારતની કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓએ અમેરિકાના પ્રતિબંધો મુજબ ભારતમાં મોકલાતા કાર્ગોનું ઇન્સ્યોરન્સ કંપનીઓએ અમેરિકન પ્રતિબંધોને ધ્યાને રાખીને ભારત મોકલવામાં આવતા કાર્ગોનું ઇન્સ્યોરન્સ બંધ કરી દીધુ. ક્રૂડ ઇન્ડસ્ટ્રીઝના…

જાણો ડોનાલ્ડ ટ્રમ્પે TWEET દ્વારા ઈરાનને ક્યા મુદ્દે આપી ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતાવણી આપી છે. ટ્રમ્પ ટ્વીટ કરીને કહ્યું કે, ઈરાન અમેરિકાને ધમકાવશે તો તેનું પરિણામ ભોગવવા તેને તૈયાર રહેવું પડશે. ટ્રમ્પે આ પ્રકારની ધમકી ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીને ઉલ્લેખીને કહ્યું છે. અમેરિકા એ દેશ નથી કે…

ઇરાન ભારતને પડી રહેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા એડિચોટીનું જોર લગાવશે

ઈરાને કહ્યું છે કે તે ભારતને ખનીજતેલની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે પોતાના તરફથી સર્વશ્રેષ્ઠ કોશિશો કરશે. ઈરાને ભારપૂર્વક જણાવ્યું છે કે તે ભારતનું ભરોસાપાત્ર ઊર્જા ભાગીદાર રહ્યું છે. ઈરાનના દૂતાવાસનું સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું છે કે જ્યારે તેના નાયબ રાજદૂત…

ભારતને ઇરાનની ધમકી, જો ખનીજતેલની આયાત ઓછી કરી તો….

દક્ષિણ એશિયાની બદલાતી સામરિક સ્થિતિઓ વચ્ચે ઈરાને ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સામરિક રીતે મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટમાં વાયદા મુજબ રોકાણ નહીં કરવા મામલે ભારતની ટીકા કરી છે. ઈરાને કહ્યું છે કે જો ભારત ઈરાનમાંથી ખનીજતેલની આયાત ઓછી કરે છે,…

ઇરાનનો ઇઝરાયેલ પર વાદળ ચોરીનો અારોપ, હવામાન સાથે છેડછાડ

ઈરાનના એક સૈન્ય જનરલે ઈઝરાયલ પર પોતાના દેશના વાદળા અને બરફ ચોરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનની સેનાના બ્રિગેડિયર જનરલ અને દેશની સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ગુલામ રઝા જલાલીએ કહ્યુ છે કે ઈરાનમાં થઈ રહેલા જળવાયુ પરિવર્તન મામલે ઈઝરાયલ શંકાના ઘેરામાં…

ઈરાનથી ખનીજતેલની આયાત કરનારા દેશોને અમેરિકાની ચેતવણી, ભારતને અસર થશે

અમેરિકાએ દુનિયાના તમામ દેશોને ઈરાનમાંથી ખનીજતેલની આયાત બંધ કરવા માટેની તાકીદ કરી છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ચોથી નવેમ્બર સુધીમાં ઈરાનથી ખનીજતેલની ખરીદીને બંધ કરવામાં નહીં આવે. તો આવા દેશોએ નવેસરથી આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ…

પરમાણુ હથિયાર નહીં બનાવવા અંગે અમેરિકાની ઈરાનને ખુલ્લી ધમકી

ઉત્તર કોરિયા સાથે દોસ્તીનો તબક્કો શરૂ થયા બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ દ્વારા ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવાની ધમકી આપવામાં આવી છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ક્હ્યુ છેકે તેમને આશા છે કે…

જબરદસ્તીથી સ્કાર્ફ કે બુરખો પહેરવા માંગતી નથી, ઇરાન જ નહીં જઉ : સ્પર્ધા ઠુકરાવી દીધી

મહિલા ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ જૂનિયર ગર્લ્સ ચેમ્પિયન સૌમ્યા સ્વામીનાથન 26 જુલાઈથી ચોથી ઓગસ્ટ દરમિયાન ઈરાનના હમદાનમાં આયોજિત થનારી એશિયન ટીમ શતરંજ ચેમ્પિયનશિપમાં સામેલ થશે નહીં. સૌમ્યા સ્વામીનાથને ઈસ્લામિક દેશમાં ફરજિયાતપણે હિજાબ અથવા સ્કાર્ફ પહેરવાના નિયમને પોતાના અંગત અધિકારોનું ઉલ્લંઘન ગણાવીને…

અમેરિકાના પ્રતિબંધ સામે ભારતની આકરી પ્રતિક્રિયા, કહ્યું- તહેરાન સાથે વ્યાપાર ચાલુ રહેશે

ઈરાન પર અમેરિકાની પ્રતિબંધોની ધમકી પર ભારતે પ્રતિક્રિયા આપીને આવી રોકનો કોઈ અર્થ નથી અને તહેરાન સાથે વ્યાપાર ચાલુ રહેશે. આખરે ઈરાનના મામલે અમેરિકાના પ્રતિબંધ સામે ભારતની આકરી પ્રતિક્રિયાનું કારણ શું છે? ભારતે અમેરિકાના પ્રતિબંધો મામલે એમ પણ જણાવ્યું છે…

સુષ્મા સ્વરાજ : ભારત યુએનના પ્રતિબંધોને માને છે, કોઈ ખાસ દેશ દ્વારા લગાવાયેલા પ્રતિબંધોને માનવા માટે બાધ્ય નથી

પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો મામલે અમેરિકા દ્વારા ઈરાન પર પ્રતિબંધ લગાવાયા છે. આના સંદર્ભે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સ્પષ્ટતા કરી છે કે ભારત સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને માને છે. કોઈ દેશના પ્રતિબંધોને નહીં. સુષ્મા સ્વરાજે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે ઈરાન સાથેના…

ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની પરમાણુ સમજૂતિને રદ્દ કરવાની જાહેરાત કરી

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ઇરાન સાથે પરમાણુ સમજૂતિને રદ્દ કરવાની જાહેરાત કરી દીધી છે. ઇરાન સહિત સમગ્ર વિશ્વ માટે આ સમજૂતી બહુ મહત્વપૂર્ણ છે. જુલાઇ-2015માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમ્યાન ઇરાને અમેરિકા,ચીન,રશિયા,જર્મની, ફ્રાન્સ અને બ્રિટન સાથે પરમાણુ…

ઇરાન ૫રમાણુ સમજૂતી રદ્દ કરવી એક મોટી ભૂલ : બરાક ઓબામાની ટીકા

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડોનલ્ડ ટ્રમ્પના ઇરાન પરમાણુ સમજૂતીથી દૂર કરવાના નિર્ણયને  મિસગાઈડેડ કહ્યું છે. ઇરાન પરમાણુ સમજૂતી ઓબામાના પ્રમુખ કાર્યકાળમાં કરવામાં આવ્યો હતો. ટ્રમ્પને આ સમજૂતીથી દૂર કરવાનો નિર્ણય ખોટો ગણાવતા ઓબામાએ જણાવ્યું હતું કે,  મને લાગે છે…

અમેરિકા-ઇરાનની ૫રમાણુ સમજૂતીમાં ભંગાણ : ભારતમાં આ ચીજ-વસ્તુઓ થશે મોંઘી…

ઇરાન સાથે 2015માં થયેલી પરમાણુ સમજૂતીથી અમેરિકાને પોતાને અલગ કરી લીધું છે. ડીલ રદ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વર્ષ 2015માં ઇરાન સાથે સંકળાયેલા આર્થિક સબંધોમાં જે નિયમો હતા તે ફરીથી લાગુ કરવામાં આવશે. ટ્રમ્પના આ…