કેન્દ્ર સરકારે પહેલીવાર ગુજરાત પોલીસના ૨૫ અધિકારીઓને આઇપીએસ તરીકે પ્રમોશન આપ્યા છે.જેથી હવેથી રાજ્ય સરકારના આ અધિકારીઓ કેન્દ્ર સરકાર હસ્તકના ગુજરાત કેડરના આઇપીએસ બન્યા છે....
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલી થશે તેવી ચર્ચા ચાલી રહી છે તેવામાં ચૂંટણી પહેલા રાજ્યના પોલીસબેડામાં મોટા ફેરફારને લઇને મોટા સમાચાર સામે આવી...
નોઇડામાં પૂર્વ આઇપીએસ અિધકારી આરએન સિંહના ઘર પર છેલ્લા ત્રણ દિવસથી આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરએન સિંહના પુત્ર પોતાના ઘરની બેસમેંટમાં...
ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષની શરૂઆતમાં મોટા ફેરફારો થયા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે આઈપીએસ અધિકારીઓને બઢતી...
આઈપીએસ અધિકારી ચારુ સિંહાને હવે સીઆરપીએફના શ્રીનગર સેક્ટરની મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પહેલીવાર એક મહિલા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના આતંકવાદથી...
લોકડાઉનમાં પાન માવાની છૂટછાટ અંગે આઇપીએસનો કટાક્ષ આઇપીએસ દિપક મેઘાણીએ કર્યુ કટાક્ષભર્યુ ટ્વીટ પાન માવાની છૂટ પણ જીમ અખાડાની છૂટ નહીં તે અંગે કર્યો કટાક્ષ...
દેશમાં કોરોના સંક્રમણમાં અગ્રણી શહેરોમાં મુંબઈ, જયપુર, દિલ્લી અમદાવાદની જેમ ઈંદોર પણ આગળ જ હતું. ઈન્દોરમાં પહેલાથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો...
છત્તીસગઢમાં કસટોલમાં બે મહિલાઓ વચ્ચે બરાબરની જામી હતી.મહિલા આઇપીએસ અધિકારી વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય સાથે ઝગડી પડી હતી અને ધારાસભ્યે પોલીસને તેની ઔકાત બતાવી દેવાની ધમકી...
ગોધરાકાંડ અને બાદમાં થયેલા તોફાનોને લઈને ગૃહમાં રજૂ થયેલા રિપોર્ટમાં ત્રણ અધિકારીઓની નકારાત્મક ભૂમિકા હોવાનો ઉલ્લખ છે. જે 3 અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને...
ગાંધીનગર અને અમદાવાદમાં મંદિરોમાં દર્શન અને લોકો સાથે મુલાકાત બાદ સીએમ વિજય રૂપાણીએ અમદાવાદમાં આઈપીએસ અધિકારીઓ સાથે સ્નેહમિલન યોજ્યુ. જેમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ...
સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે રાષ્ટ્રિય એકતા દિવસ તેમજ સ્ટેચ્યું ઓફ યુનિટીની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે અલમાવાડી પ્રાથમિક શાળાના ભૂલકાઓએ આદિવાસી નૃત્ય...
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)ની પરિક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. મોટી સંખ્યામાં યુવાનો આ પરિક્ષા આપે છે અને IAS કે IPS બનવાનું સ્વપ્ન...
અમદાવાદ શહેર પોલીસ કમિશનર આઇપીએસ અનુપ કુમાર સિંઘની એનએસજી(નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ના ડિરેકટર જનરલ તરીકે નિમણૂક કરાતાં અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે તેનો ગણગણાટ શરુ...
ગુજરાત રાજ્યના આઇપીએસ સહિતના ઉચ્ચ પોલીસ અિાૃધકારીઓની બદલીના ભણકાર વાગી રહ્યા હતા ત્યાં રાજ્યની વિાૃધાનસભાની પેટા ચૂંટણીઓ જાહેર થતાંની સાાૃથે જ ગૃહ વિભાગે ચૂંટણીપંચની મંજૂરી...
પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલમા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મુલાકાત કરી રહ્યા છે. ત્યારે આ સમયે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેને કારણે...
ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલો હજી શમ્યો નથી. ત્યાં સુરત પોલીસની વધુ એક બર્બરતા સામે આવી છે. અમરોલી પોલીસ મથકમાં મહિલા પીએસઆઇની દબંગગીરીનો ભોગ યુવક બન્યો...
વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો બિગ બોસમાં સામેલ થવા માટે અલગ અલગ ક્ષેત્રના જાણીતા ચહેરાઓને આમંત્રણ મોકલાતુ હોય છે. બિગ બોસની નવી સિઝન માટે સ્પર્ધકોની શોધ...
અત્યારસુધી તો નકલી પોલીસ કર્મચારી પકડાયાનું સાંભળ્યુ હશે પરંતુ અમદાવાદ ચાંદખેડા પોલીસે તો એક નકલી આઇપીએસને ઝડપી પાડ્યો છે. આરોપી શુભમ ગોડ મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો...
આઈપીએસ અધિકારી વિપુલ અગ્રવાલે સીબીએસઈમાં ઈન્ટરનલ માર્કિંગ સિસ્ટમ સામે નારાજગી વ્યક્ત કરી છે. વિપુલ અગ્રવાલે સીબીએસઈના ચેરમેન અનિતા કરવાલને પત્ર લખ્યો છે. આ પત્રમાં પોતાની...