હવે થશે ફાયદો/ IPOમાં સેબી 15,000થી નીચે કરી શકે છે એક લોટ, નાના રોકાણકારોને થશે ફાયદો
શેર માર્કેટમાં અને કમોડિટી માર્કેટ રેગ્યુલેટર સેબી IPOનું મિનિમમ એપ્લિકેશન સાઈઝ એટલે IPOમાં રોકાણની રકમ 15,000 રૂપિયાથી ઘટીને 7,500 રૂપિયા કરવાની તૈયારીમાં છે. હવે IPOમાં...