IPL 2020 FINAL: આજે મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે ફાઈનલ મેચ, જાણો એકબીજા સાથેનાં મુકાબલામાં કોનું પલડું ભારે
આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની આ સિઝન તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. 2020ની સિઝનની ફાઇનલ મંગળવારે દુબઈ ખાતે રમાશે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી...