IPL 2021 / જીતનો ચોગ્ગો લગાવવા આજે મેદાને ઉતરશે વિરાટ બ્રિગેડ, શું સેમસનના યોદ્ધાઓ વિજયરથને રોકી શકશે?
IPL 2021ની સીઝનનો પ્રારંભ રોયલ ચેલેન્જ બેંગ્લોર માટે શાનદાર રહ્યો છે. તેણે તેની પહેલી ત્રણેય મેચ જીતી છે અને આજે રાજસ્થાન રોયલ્સ સામેની ચોથી મેચમાં...