Archive

Tag: ipl 2019

IPL 2019: આઈપીએલ ઈતિહાસની એવી ટીમો જે ક્યારેય પોતાની પ્રથમ મેચ હારી નથી

હવે થોડા કલાકમાં ક્રિકેટના દીવાના હોય કે પછી પ્રશંસક તેઓ પોતાના ઘરે ટીવી સામે બેસી જશે અથવા પછી સ્ટેડિયમમાં લાઈવ મેચનો આનંદ માણશે. કારણકે થોડા કલાકમાં ચેન્નઈમાં આઈપીએલ 12ની પ્રથમ મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે શરૂ…

IPLની 12મી સીઝન છે એકદમ ખાસ, ઇતિહાસમાં પહેલીવાર બનશે આવું

ઇન્ડિયન પ્રીમીયર લીગ એટલે કે આઇપીએલની 12મી સીઝન આજે એટલે કે 23 માર્ચે શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. આરસીબીને જ્યાં પ્રથમ ખિતાબની તલાશ…

IPL 2019: ધોનીની CSK અને કોહલીની RCB વચ્ચે આજે ઘમાસાણ, જાણો ક્યારે અને ક્યાં જોશો મેચ

IPL શરૂ થતાની સાથે જ ફેન્સમાં તેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પણ આઈપીએલની ખૂબ જ બેસબ્રીથી રાહ જોઈ રહ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન એટલે કે IPL 2019ની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. જો કે હાલમાં…

IPL 2019: આજથી ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ કાર્નિવલ,ધોની-કોહલી વચ્ચે મેગા વૉર

વન ડેના વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૃ થઈ ચૂક્યું છે, ત્યારે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર્સ આજથી શરૃ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનના મેગા મુકાબલામાં વ્યસ્ત બની જશે. ૫૮ દિવસ ચાલનારી આઇપીએલમાં ૮ ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે કુલ ૬૦ મુકાબલા ખેલાશે, જે પછી નવા…

IPL 2019: ધોની કે કોહલી નહી, આ છે IPLના માસ્ટર માઇન્ડ્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગની બારમી સિઝનનો આવતીકાલથી બેંગાલુરુમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. આઇપીએલની આ સિઝનમાં આઠ ફ્રેન્ચાઈઝમાંથી સાત ફ્રેન્ચાઈઝીના કેપ્ટન ભારતીય છે. જોકે રસપ્રદ બાબત એ છે કે, આઇપીએલના ખરા માસ્ટરમાઈન્ડ્સ એટલે કે ચીફ કોચ તરીકે આઠેય ફ્રેન્ચાઈઝીઓએ વિદેશીઓ પર…

આ સાત વસ્તુ ન મળતી હોત તો આજે IPL 45,000 કરોડ રૂપિયાની રમત ન હોત

જાણો અહીં એ એક એક વાત વિસ્તારથી કે જેનાં કારણે IPL પૈસા કમાઈ છે મીડિયા રાઇટ્સ : આઇપીએલમાં એક રેવેન્યૂ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ છે, જ્યાં બીસીસીઆઈ બ્રોડકાસ્ટર અને ઑનલાઇન સ્ટ્રીમર પાસેથી મોટી રકમ વસૂલ કરે છે. આમાંથી તેની ફીસ કાપીને વધેલી…

IPL 2019: માત્ર ક્રિકેટ જ નથી, 45,000 કરોડની આ ગેમ પાછળ જાણો કોનો હાથ છે અને કોણ રૂપિયા લગાવે છે

ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)ની 12મી ઈનીંગ શરૂ થઈ ગઈ છે. આઠ ક્રિકેટની ટીમો ભરપૂર મનોરંજન કરાવશે અને એ બાજુ રમત સાથે જોડાયેલી કંપનીઓ કરોડો રૂપિયાની કમાણી કરશે. જોકે અત્યાર સુધી ચૂંટણીને ધ્યાનમાં લઈને તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લા 11…

ખુલાસો: આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ પર કેમ પસંદગી ઉતારી

આઈપીએલ સિઝન-12ની હરાજીમાં ત્રણ વખત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ પર દાવ રમીને તેમનો ટીમમાં સમાવેશ કર્યો છે. ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી પ્રશંસકો ખૂબ હેરાન છે, પરંતુ રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમે ખાસ નેતૃત્વ હેઠળ યુવરાજનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે….

IPL 2019: ટર્નર, હેટમાયર સહિત આ પાંચ વિદેશી પ્રદર્શન બતાવવા તૈયાર

સતત ટીકાઓ છતાં, ઈન્ડિયન પ્રીમિયર લીગે ઘણાં ખેલાડીઓએ ઉડવા માટે પાંખો આપી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડી આઈપીએલના સ્કૂલથી છે. સ્પર્ધાના પ્રારંભિક દિવસોમાં મનપ્રીત ગોની અને મોહિત શર્મા પણ આઈપીએલમાં પોતાના પ્રદર્શનની તાકાતે વન-ડે ઈન્ટરનેશનલમાં પોતાનું…

IPLની આ ટીમ પહેલા મેચની તમામ ટીકિટોની કમાણી પુલવામા હુમલાના શહીદોના પરિવારજનોને આપશે

ભારતીય ટીમે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડેમાં પણ આર્મી કેપ પહેરી પુલવામાં હુમલાના શહીદોને મદદ કરી હતી અને એ મેચની કમાણી પર શહીદ પરિવારોને આપી હતી. હવે ફરી એક વખત આઈપીએલની ટીમ પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને મદદ કરવા માટે…

MS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું

ભારતીય ટીમ મેનેજમેન્ટનો હેતુ વિશ્વ કપ માટે ભલે મહેન્દ્ર સિંહ ધોનીને સંભવિત પાંચમા નંબરે ઉતારવાનો હોય, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે તેઓ આઈપીએલમાં ચોથા ક્રમે ઉતરશે. ધોની 10મા વર્ષે ચેન્નઈની આગેવાની કરી રહ્યાં છે, જે ગયા…

IPL 2019: અનેક ધુરંધરો હોવા છતાં એકપણ વાર ફાઇનલ્સ સુધી નથી પહોંચી આ એકમાત્ર ટીમ, આવો છે રેકોર્ડ

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઉદ્ઘાટન મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્ઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે. બે…

IPL 2019: કિંગ્સ ઇલેવન પંજાબનો જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ જોશો તો ખબર નહીં પડે હાર્યું કે જીત્યું

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઉદ્ઘાટન મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્ઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે. બે…

IPL 2019: એક ક્લિકે જુઓ ચેન્નઇ સુપર કિંગ્સનુ સીઝનવાર પ્રદર્શન, જાણો જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઉદ્ઘાટન મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્ઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે. બે…

આ છે IPL ઇતિહાસના 5 ‘સિક્સર કિંગ’, તાકાત એવી કે બોલ સીધો સ્ટેડિયમને પાર પહોંચાડી દે

કહેવામાં આવે છે કે ટી-20 બેટ્સમેનોનો ખેલ છે. જે ખેલાડી જેટલા વધુ સિક્સર ફટકારે તે એટલો જ કિંમતી બની જાય છે. તેનું સૌથી મોટુ ઉદાહરણ આઇપેલમાં જોવા મળે છે, જ્યાં મોટી હિટ્સ ફટકારનાર પ્લેયર સુપરહિટ છે. ચાલો જાણીએ કે આઇપીએલમાં…

IPL-2019: આ વખતે 7 ગુજરાતી ખેલાડીઓ મેદાન ઘમરોળશે, ગુજ્જુ ક્રિકેટર્સ પર સૌની નજર

થોડા દિવસોમાં ક્રિકેટના સૌથી મોટો ફેસ્ટિવલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પ્રારંભ થવાનો છે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમતી, પરંતુ 7 ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે. આ તમામ ગુજરાતી ક્રિકેટર્સ પર દરેક ગુજરાતીની ચોક્કસ નજર રહેશે અને તેમના પ્રદર્શનની નોંધ લેશે….

IPL 2019: આવી ગયું IPLનું આખુ શિડ્યુલ, જાણો ક્યારે થશે કઇ ટીમની ટક્કર

BCCIએ મંગળવારે ઘરેલૂ ટી-20 લીગ IPLની બાકીની મેચનાં શિડ્યુલની ઘોષણા કરી છે. 6 એપ્રિલથી લઇને 5મે સુધી બાકીની 39 મેચનું શિડ્યુલ ઘોષિત કરવામાં આવ્યુ છે. આ એલાન બાદ આ લીગમાં ગ્રુપ ચરણના તમામ મેચનુ શિડ્યુલ સામે આવ્યું છે. પરંતુ હજુ…

IPL 2019: આ 4 વિદેશી ધુરંધરો મચાવશે ધમાલ, વિરોધી ટીમોને આપશે જબરદસ્ત ટક્કર

IPL 2019 માટે તમામ ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે અને ફરી એકવાર ભારતીય ખેલાડીઓની સાથે સાથે આ લીગમાં વિદેશી ખેલાડીઓ પણ શાનદાર પ્રદર્શન કરવા ઉતાવળા છે. દરેક સીઝનની જેમ આ વખતે પણ કોઇપણ ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ચાર વિદેશી ખેલાડીઓને તક…

Video: ધોની પાછળ ફેને મૂકી દોટ, ‘માહી’એ જે કર્યુ એ જોવા જેવું હતું

આઇપીએલની 11મી સીઝનની ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સે ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ફેન્સ સામે પ્રેક્ટિસ કરી. જેવી આશા હતી તેમ જ સૌથી વધુ ચીયરિંગ કેપ્ટન એમએસ ધોની માટે થઇ. જેનું તાળીઓના ગડગડાટ સાથે મેદાનમાં સ્વાગત થયું. જો કે ચોંકાવનારી વાત એ છે…

Video: ધોનીની દિવાનગી તો જુઓ,ચેન્નઇ સુપરકિંગ્સની પ્રેક્ટિસ મેચમાં ઉમટ્યા રેકોર્ડતોડ દર્શકો

આઇપીએલની 12મી સીઝન શરૂ થવામાં હજુ ચાર દિવસ બાકી છે. પરંતુ આઇપીએલ ફિવર ફેન્સના દિલોદિમાગ પર અત્યારથી જ છવાઇ ગયો છે. તેનો પુરાવો ચેન્નઇના ચિદંબરમ સ્ટેડિયમમાં તે સમયે જોવા મળ્યો જ્યારે ટીમનો પ્રેક્ટિસ સેશન જોવા માટે ફેન્સ ઉમટી પડ્યાં હતાં….

આઈપીએલનો કાર્યક્રમ વિલંબમાં: ફ્રેન્ચાઇઝી-હોમ મેચ આડે ચૂંટણીનું વિઘ્ન

લોકસભાની ચૂંટણીની જાહેરાતને એક સપ્તાહ જેટલો સમય વીતી જવા આવ્યો હોવા છતાં ભારતીય ક્રિકેટ બોર્ડ હજુ આઇપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી શક્યું નથી. આઇપીએલના વિસ્તૃત કાર્યક્રમના વિલંબની પાછળ લોકસભાની સાત તબક્કાની ચૂંટણીનો કાર્યક્રમ કારણભૂત હોવાનું મનાય છે. સાત તબક્કાની ચૂંટણીને…

IPL 2019: આ 5 ખેલાડીઓ પર રહેશે સંપૂર્ણ જવાબદારી, આ ટીમ ચોથી વખત ખિતાબ જીતવાની તૈયારીમાં

આઈપીએલની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચથી શરૂ થવાની છે. પ્રથમ મુકાબલો ચેન્નઈ સુપરકિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. આ મુકાબલો ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. ધોનીની આગેવાનીમાં ત્રણ વખત ચેમ્પિયન બનેલી ચેન્નઈ સુપરકિંગ્સની નજર ચોથી…

VIDEO: હાર્દિક પંડ્યાએ ફટકાર્યો હેલિકોપ્ટર શોર્ટ, સોશ્યલ મીડિયા પર થયો ટ્રોલ

ટીમ ઇન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલની તૈયારીમાં વ્યસ્ત છે.કમરનાં નિચેનાં ભાગમાં ઇજા થવાને કારણે હાર્દિક ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે અને T-20 સીરીઝમાં રમી શક્યો ન હતો.   Gearing up for the @IPL season with @mipaltan. pic.twitter.com/nfdH2s3h6V— hardik pandya (@hardikpandya7) March…

Video: ‘હું હત્યા પણ કરી શકું છું….’ શા માટે આવું બોલી ગયો મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઈન્ડિયાને 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં એક ડોક્યૂ ડ્રામા ‘રોર ઓફ ધ લોયન’માં દેખાશે. આ ડોક્યૂ ડ્રામામાં એમએસ ધોની કેટલાક રહસ્ય છતાં કરતો નજરે આવશે. ધોનીના નેતૃત્વ હેઠળની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સની ગણતરી IPLના…

હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધી, ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ IPL 2019માંથી પણ…

પાછલાં કેટલાંક મહિના હાર્દિક પંડ્યા માટે જાણે કે દુસ્વપ્ન સમાન રહ્યાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં (સપ્ટેમ્બર 2019) પાકિસ્તાન સામે ઇજાગ્રસ્ત થઇને તેણે સ્ટેડિયમમાંથી સ્ટ્રેચર પર બહાર આવવું પડ્યું હતુ. સ્વસ્થ થયા બાદ તે હજુ મેદાન પર પરત ફર્યો જ હતો ત્યાં…

IPL 2019 : આવી ગયું 17 મેચનું શેડ્યુલ, પહેલી મેચમાં આ બે ધાકડ ટીમો હશે આમને-સામને

ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી સીઝનના શેડ્યુલનું એલાન થઇ ગયુ છે. લોકસભા ચૂંટણીના કારણે બીસીસીઆઇએ હાસ બે અઠવાડિયાના શેડ્યૂલની ઘોષણા કરી છે. આઇપીએલની પહેલી મેચ ચેન્નાઇ સુપરકિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે 23 માર્ચે રમાશે. 🚨 Announcement 🚨: The #VIVOIPL schedule…

Video : IPL પહેલાં યુવરાજ સિંહની ધમાકેદાર વાપસી, ફટકારી એવી સિક્સર કે બોલરને આવી ગયાં ચક્કર

ટીમ ઇન્ડિયામાં વાપસીના પ્રયાસ કરી રહેલા યુવરાજ સિંહ માટે વર્લ્ડ કપ 2019નો દરવાજો લગભગ બંધ થઇ ગયો છે. પરંતુ આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કરીને સિક્સર કિંગ ભારતીય ટી-20 ટીમમાં સ્થાન…

ફિટનેસ મોટો સવાલ, ટીમ ઇન્ડિયાનાં વર્કલોડ મામલે અમે ફ્રેન્ચાઈઝી સાથે ચર્ચા કરીશું

આ વખતે વર્લ્ડ કપ પહેલા રમાનારી ટી-20 સીરીઝ ઇન્ડિયન ટીમ માટે એક પડકાર બની ગઈ છે. આ વખતે ફુલ ફોર્મ સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. જો કે વર્લ્ડ કપ પહેલા આઈપીએલ માં પણ ભારતીય ખેલાડીઓ રમશે….

IPL-2019ની મેચો યોજવા પર આ છે ડર, BCCI છે ટેન્શનમાં

મહારાષ્ટ્રમાં દુષ્કાળના ભયને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર ચિંતિત છે અને તેના કારણે 900 ગામોને ‘અસરગ્રસ્ત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેની અસર ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં પણ થશે. દેશમાં થોડા મહિનાની અંદર યોજાનારી સામાન્ય…

Video: કેટરિના હવે IPLમાં રમે તો નવાઇ નહી! ધડાધડ ચોગ્ગા-છગ્ગા જોઇ ઇમ્પ્રેસ થયેલી આ ટીમે આપી દીધી ઑફર

ભારતીયોમાં ક્રિકેટ ફીવર હંમેશા હાઇ રહે છે. ફેન્સ આ રમતને ખૂબ જ પસંદ કરે છે. તાજેતરમાં જ બોલીવુડ એક્ટ્રેસ કેટરિના કૈફે પણ ક્રિકેટ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ ‘ભારત’ના સેટ પરથી સલમાન ખાનનો એક જબરજસ્ત વીડિયો સામે…