GSTV

Tag : investigation

એક રૂમમાંથી માતા-દીકરાના મૃતદેહ મળતા ખળભળાટ, ચિઠ્ઠી લખી ગાયબ થઇ ગયો પતિ

Damini Patel
છત્તીસગઢના જગદલપુરમાં માતા અને 10 વર્ષના પુત્રના મૃતદેહ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મૃતદેહને જોતા એવું લાગે છે કે તેનું મૃત્યુ ત્રણથી ચાર દિવસ...

ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલી સર્જવા મુદ્દે ફેસબુક સામે તપાસ, યુઝર્સના ડેટામાં ગરબડ થતી હોવાની ફરિયાદ

Damini Patel
ફેસબુક સામે ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલી સર્જી દીધી હોવા મુદ્દે યુરોપિયન સંઘ અને બ્રિટિશ સરકારે તપાસ શરૃ કરી છે. એન્ટી ટ્રસ્ટ અંતર્ગત ફેસબુક સામે તપાસ થશે....

સુશાંતને ફોન કરીને કોણ કરતું હતું પરેશાન? હવે થયો મોટો ખુલાસો

Arohi
સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને આત્મ હત્યા કરી તે અગાઉ નવમી જૂને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાને આત્મ હત્યા કરી હતી. તેની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી...

શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડ બાદ રાજ્યના આ બે શહેરોનું તંત્ર લાગ્યું કામે, તપાસનો ધમધમાટ શરૂ

GSTV Web News Desk
અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડની દુર્ઘટના બાદ ભરૂચ નું તંત્ર સફાળું જાગ્યું હતું. અમદાવાદની ઘટના બાદ જિલ્લા કલેકટરના આદેશથી ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારી એ...

શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું તંત્ર, શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં થશે તપાસ

GSTV Web News Desk
શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આખરે અમદાવાદ મહાનગરપાલિકા રહી રહીને જાગ્યું છે. મનપાએ હવે શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગ દ્વારા...

પ્લાઝ્માના માત્ર 25 માઇક્રોલીટર્સનો ટેસ્ટ કરીને માત્ર 20 મિનિટમાં કોરોના છે કે કેમ તે જાણી શકાય, આ પદ્ધતિ છે સૌથી સેફ અને સૌથી ઉપયોગી

Dilip Patel
કોરોના વાયરસના વધતા જતા ચેપને રોકવા માટે, ઘણા નિષ્ણાતોએ તેની તપાસ પર ભાર આપવા જણાવ્યું છે. વધુ લોકો માટે કોરોના સ્ક્રીનિંગની પ્રાથમિકતા હોવી જોઈએ. કોરોના...

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે SITની રચના, 31 જુલાઈ સુધીમાં સરકારને સોંપશે રિપોર્ટ

Mansi Patel
ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર મામલે ઉત્તરપ્રદેશ સરકારે એસઆઈટી તપાસનો આદેશ આપ્યો છે. એસઆઈટીની આગેવાની એડિશનલ ચીફ સેક્રેટરી સંજય ભુસરેડ્ડી કરશે. એડીજી હરિરામ શર્મા અને ડીઆઈજી...

BJP સાંસદ મનોજ તિવારી સુશાંતના પરિવારને મળ્યા, CBI તપાસની કરી માગણી

Mansi Patel
સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ વિવાદ શરૂ થઈ ગયા હતા જેણે હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ બોલિવૂડના...

ઈટલીના વડાપ્રધાનની 3 કલાક પૂછપરછ : કારણ જાણી બધા સ્તબ્ધ થઈ જશો, આને કહેવાય લોકશાહી

Dilip Patel
ઇટાલીના વડા પ્રધાન જિયુસેપ કોન્ટેની કોરોના વાયરસ પ્રત્યે બેદરકારી હોવાના આક્ષેપો બાદ સરકારી વકીલો દ્વારા 3 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. કોરોના વાયરસના ચેપથી મૃત્યુ...

આંતરાષ્ટ્રીય તપાસની મંજૂરી પર ચીને મારી ચોકડી કહ્યું, આ પ્રકારની માંગણીથી અમારૂં ધ્યાન ભટકી જશે

Mayur
કોરોના વાયરસ અંગે જાણકારી આપવામાં આનાકાની કરી રહેલું ચીને હવે પોતાના દેશમાં સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. ચીનના એક ટોચના ડિપ્લોમેટ...

કંડલા બંદરે અટકાવાયેલા જહાજમાં એવું નીકળ્યું છે કે તમારા હોશ ઉડી જશે, પાકિસ્તાન જતું હતુ ચીનથી જહાજ

GSTV Web News Desk
કચ્છના કંડલા બંદર પર અટકાવવામાં આવેલા ચીનના શંકાસ્પદ જહાજ મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરૂ થઇ છે. ચીનના જહાજ પર તપાસ કરવા માટે ડીઆરડીઓની ટીમ કંડલા બંદર...

રૂપાણી સરકારનું સ્પષ્ટ સ્ટેન્ડ : NSUIએ હથિયારો સાથે હુમલો કર્યો, ક્રાઈમબ્રાન્ચને સોંપાઈ તપાસ

Mansi Patel
એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે ગઈકાલના ઘર્ષણમાં સરકારે પોતાના ઈરાદાઓ જાહેર કરી દીધા છે. સરકારે હવે એબીવીપી તરફે સ્પષ્ટ સ્ટેન્ડ લઇને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા હથિયારો સાથે...

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લેવાશે

Mansi Patel
અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીની પોલીસ શોધખોળ કરી રહી છે. હવે બંને બહેનોની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લેવાશે. અમદાવાદ પોલીસની એક ટીમ બેંગાલુરુ...

ભાજપની સાથે જોડાતાં જ અજીત પવારને ક્લિનચીટ, એક સાથે 9 કેસ પોલીસે કરી દીધા બંધ

Mansi Patel
ભાજપની સાથે આવતાં જ અજીત પવારને રાહત મળી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારને એસીબીએ ક્લીનચીટ આપી છે. 9 મામલાઓમાં અજીત પવાર વિરૂદ્ધ એસીબીને...

ખેતી નિયામક અધિકારી ડમી ગ્રાહક બની દુકાને ગયો અને દુકાનદારની ખુલી ગઈ મસમોટી પોલ

Mayur
સાબરકાંઠામાંથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત સેલફોર્સની દવા વેચવાનુ‌‌ નેટવર્ક ઝડપાયુ છે. સાબરકાંઠા ખેતી‌નિયામક‌ની‌ ટીમે ડમી ગ્રાહક‌ બની આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ડમી ગ્રાહકે સેલફોર્સની...

જૅટના સંસ્થાપક નરેશ ગોયલ સાથે EDએ કરી પુછપરછ, ફેમા ઉલ્લંઘન સાથે જોડાયેલો છે મામલો

Mansi Patel
બંધ થઈ ચૂકેલી એરલાઈન કંપની જૅટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ સાથે ઈડીએ ફેમા ઉલ્લંઘનને લઈને પુછપરછ કરી હતી. ગોયલ સાથે પુછપરછ ઈડીએ મુંબઈમાં લાબાર્ડ પિયર...

અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી તૂટવાનો મામલો, તપાસનો ધમધમાટ થયો શરૂ

Mansi Patel
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી પડવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અને પ્રાંત અધિકારીની ટીમે આજે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પાણીની...

Amazon-Flipkart જેવી ઈ-કોમર્સ કંપનીઓને ગ્રાહકોને આડેધડ ડિસ્કાઉન્ટ આપવું પડ્યું ભારે, EDએ શરૂ કરી તપાસ

Yugal Shrivastava
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ – ફેમાનો ભંગ થયા મુદ્દે એન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈ-કોમર્સ કંપનીઓ- એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે તપાસ કરે એવો આદેશ દિલ્હી હાઈકોર્ટે આપ્યો હતો....

બ્રિટનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસેથી ત્રણ બોમ્બ મળ્યા, સુરક્ષા તંત્ર એલર્ટ

Yugal Shrivastava
બ્રિટનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસેથી ત્રણ બોમ્બ મળ્યા છે. જેમાં એક બોમ્બ બ્લાસ્ટ થતા સુરક્ષા તંત્ર એલર્ટ બની ગયુ છે. લંડનના બે મુખ્ય એરપોર્ટ...

આજે રોબર્ટ વાડ્રા મની લોન્ડ્રિંગ કેસમાં ઈડી સમક્ષ હાજર થાય તેવી શક્યતા

Yugal Shrivastava
મની લોન્ડ્રિંગ કેસમાં આજે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા ઈડી સમક્ષ હાજર થાય તેવી સંભાવના છે. ઈડી તેની પૂછપરછ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે...

પિતા બન્યો યમરાજ, પુત્રને ઉતાર્યો મોતને ઘાટ

Yugal Shrivastava
અમરાઇવાડીમાં પિતાએ લાકડીથી ઢોર મારમારીને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ તપાસમાં પુત્રએ ટીવી કેમ રિચાર્જ કરાવતા નથી, તેમ કહીને પછાડીને...

ભાનુશાળીનું હત્યાનું થયું રિકન્સ્ટ્રક્શન, 16 પોલીસ કર્મીઓની કોચ સાચવવા લાગી ડ્યૂટી

Karan
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ માટે રચાયેલી SITની ટીમે સઘન તપાસ શરૂ કરી છે. એસઆઇટીના અધ્યક્ષ અને રેલવે ડીઆઇજી ગૌતમ પરમાર અને અન્ય...

રાહુલ ગાંધીએ ફરી કરી રફાલ કૌભાંડ વિશે પેટ ભરીને ટીકા વાંચો વિગતે

Yugal Shrivastava
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં રફાલનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે તેમણે દાવો કર્યો હતો કે જો અમે સત્તામાં આવીશું તો રફાલ કૌભાંડની તપાસ કરાવીશું અને...

આજે રફાલ યુદ્ધવિમાનની ડીલની તપાસ મામલે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Yugal Shrivastava
ભારતીય વાયુસેના માટે ફ્રાંસ પાસેથી ખરીદાયેલા અબજો રૂપિયાના રફાલ યુદ્ધવિમાનની ડીલની તપાસ કરવી કે નહીં, તેના સંદર્ભે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો ફરમાવશે. રફાલ ડીલની સુપ્રીમ...

જાણો ઈડીના દરોડા પર રોબર્ટ વાડ્રાએ શું આપ્યો જવાબ ?

Yugal Shrivastava
ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડા પર રોબર્ટ વાડ્રાએ જવાબ આપ્યો છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ આવે છે-ની ડણક ચૂંટણી પરિણામોમાં દેખાઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓથી ઘેરાયેલા...

પેપરલીક કૌભાંડ : ગુજરાત પોલીસનો આ છે માસ્ટરપ્લાન, 5 રાજ્યોમાં તપાસ

Arohi
રાજ્યભરમાં ગાજેલા લોકરક્ષક દળના પેપર લીક લીંકના મૂળ શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડીજીપીના આદેશથી સમગ્ર કૌભાંડને લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ થઈ છે....

CBIનો મામલો હવે રસ્તા પર : દિલ્હીમાં રસ્તાઓ સીલ કે બંધ કરાયા, CRPF ગોઠવાઈ

Yugal Shrivastava
લાંચકાંડથી શરૂ થયેલી સીબીઆઈની આંતરીક ખેંચતાણ હવે સંપૂર્ણપણે રાજકીય બની ચુકી છે. સીબીઆઈમાં મચેલા ધમસાણને લઈને મોદી સરકાર પર વિપક્ષ નિશાન સાધી રહ્યું છે. હવે...

CBIમાં રાતોરાત બદલાઈ ગઈ તપાસ ટીમ, હવે આ અધિકારીઓનો થયો સમાવેશ

Arohi
સીબીઆઈમાં ઘણાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સીબીઆઈએ કહ્યુ છે કે ઈન્ચાર્જ નિદેશક તરીકે નાગેવર રાવે મંગળવારે સાંજે જ પદભાર સંભાળી લીધો હતો. આલોક વર્મા...

તૂતીકોરિયન હિંસા મામલે મદ્રાસ હાઈકોર્ટે આપ્યા સીબીઆઈને તપાસના આદેશ

Arohi
તૂતીકોરિયન હિંસા મામલે મદ્રાસ હાઈકોર્ટે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા છે. વિરોધ પ્રદર્શન દરમ્યાન 13 લોકોના મોત થયા હતા. કોર્ટે છ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ હિંસામાં તેમની ભૂમિકા...

છોટાઉદેપુર રોજકુવા ગામની આશ્રમ શાળાની બે વિદ્યાર્થીનીઓના મોત, કમિશ્નરને સમગ્ર મામલે તપાસ સોંપાઈ

Yugal Shrivastava
છોટાઉદેપુર રોજકુવા ગામની આશ્રમ શાળાની બે વિદ્યાર્થીનીઓ મોત થતા આદિજાતિ મદદનીશ કમિશ્નરને આ સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે. આ અંગે મદદનીશ કમિશનરે આશ્રમ શાળાની મુલાકાત...
GSTV