PM Kisan: 5.95 લાખ એકાઉન્ટની થઈ તપાસ, વિશ્વાસ નહીં થાય આટલા લાખ લાભાર્થીઓ નિકળ્યા નકલી, હવે શું કરશે સરકાર?
કોઈ વિચારી પણ ન શકે કે ફુલપ્રુફ સિસ્ટમમાં પણ કૌભાંડ કરનાર લોકો ફ્રોડ કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ (PM Kisan samman nidhi...