Health Effect / પ્રદૂષણથી તમારુ જોખમાઇ રહ્યું છે જાતીય જીવન, પુરુષોને થઇ રહી છે આ પ્રકારની સૌથી ખરાબ અસર
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન (UMSOM) ના રિસર્ચરોએ જણાવ્યું છે કે કેવી રીતે વાયુ પ્રદૂષણ મગજમાં સોજો પેદા કરીને શુક્રાણુઓની સંખ્યા ઘટાડે છે. અભ્યાસના...