Archive

Tag: Internet

ભારતીયોને ચોકલેટ જેટલી કિંમતે મળે છે ઇન્ટરનેટ, યુકે-યુએસે 1GB માટે ચુકવવા પડે છે 600 રૂપિયા!

વર્ષ 2016 પહેલાં ભારતમાં ડેટના કિંમત ઘણી વધારે હતી. પરંતુ ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદથી લોકોને સસ્તો ડેટા મળવા લાગ્યો છે. જે લોકો એક જીબી ડેટામાં આખો મહિનો કાઢતાં હતાં તે જ લોકોને આજે એક જ દિવસમાં એક જીબી…

ગુજરાતમાં મળશે ઇન્ટરનેટમાં સૌથી ઝડપી સ્પીડ, આ બિઝનેસમેને આપ્યું વચન

વાયબ્રન્ટમાં ભાગ લેવો મારા માટે સૌભાગ્યની વાત છે. હું એક ગુજરાતી હોવાનો મને ગર્વ છે. રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાત છે તે મારા માટે ગૌરવની વાત છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ ગુજરાતના ઉદઘાટન…

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે આ મજાની તસ્વીરો… તમે જોઈ?

પોતાના સામાનની રક્ષાઃ દરેક પેસેન્જરના સામની જવાબદારી તેની પાતાની હોય છે. પરંતુ તેનો મતલબ એ પણ ન હોય કે સ્ટેશન પર પત્નીની ઉપર આ રીતે પગ રાખીને સુઈ જવાનું. ઈન્ટરનેચ પર આ તસ્વીર ખૂહ વાયરલ થઈ રહી છે. ધ્યાનથી જુઓ…

એલર્ટ: 48 કલાકમાં વિશ્વભરમાં ઠપ થશે ઇન્ટરનેટ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પણ થશે ખતરો

ઈન્ટરનેટ યૂઝર્સ માટે આગામી બે દિવસો મુશ્કેલી ભરેલા છે. અહેવાલ છે કે આગામી 48 કલાક સુધી દુનિયાભરમાં ઈન્ટરનેટ સર્વિસિસ બાધિત થવાની શક્યતા છે. રશિયા ટુડેના અહેવાલ પ્રમાણે. ઈન્ટરનેટના વપરાશકારોને આગામી 48 કલાકો દરમિયાન નેટવર્ક કનેક્શન ફેલ્યરનો સામનો કરવો પડે તેવી…

જમ્મુ કાશ્મીર : શ્રીનગર બંધનું એલાન, ઇન્ટરનેટ પણ ઠપ્પ

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભાગલાવાદીઓએ શ્રીનગર બંધનું એલાન આપ્યુ છે. જમ્મુ કાશ્મીરના એક ડઝન  જિલ્લામાં ચૂંટણી  યોજાઈ છે. ભાગલાવાદીઓના બંધના કારણે શ્રીનગરમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.  બંધના પગલે શ્રીનગરમાં ચુસ્ત  પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં…

મોબાઈલમાં ઈન્ટરનેટ વગર ચલાવો ટીવી, જુઓ મનગમતી સીરિયલ અને ફિલ્મો

જો તમને ટીવી જોવુ પસંદ હોય અને તમારા ઘરમાં ટીવી નથી અથવા પછી ઘરથી બહાર રહો છો, જેના કારણે ટીવી જોઈ શકતા નથી. તો હવે પરેશાન થવાની જરૂર નથી, કારણકે આજના સમયમાં બધા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, એવામાં ટીવીની…

ઈન્ટરનેટ સ્પીડના મામલે ભારત પોતાના પાડોશી આ 2 દેશો કરતા પણ પાછળ

દેશમાં જ્યારે મોબાઈલ ઈન્ટરનેટની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલા 4G ડેટા સ્પીડથી શરૂ થાય છે. પરંતુ ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સ માટે બફરિંગની સમસ્યા આજે પણ સામાન્ય છે. વિશ્વના બીજા દેશોમાં ઈન્ટરનેટ યૂઝર્સ માટે બફરિંગની સમસ્યા છે જ નહીં, પરંતુ આપણા…

કેન્દ્ર સરકારે ઇન્ટરનેટ આઝાદીનો માર્ગ મોકળો બન્યો, નેટ ન્યૂટ્રિલિટીને મંજૂરીની મહોર

કેન્દ્ર સરકારે નેટ ન્યૂટ્રિલિટી પર મંજૂરી લેતા દેશમાં ઇન્ટરનેટના અમર્યાદિત ઉપયોગનો માર્ગ મોકળો બન્યો છે. ટેલિકોમ કમિશને નેટ ન્યૂટ્રિલિટીના નિયમોને મંજૂર કરી દીધા હતા. સરકારે નેટ ન્યૂટ્રિલિટીના નિયમોનો ભંગ કરનારની સામે આકરાં પગલાં ભરવાની ચેતવણી ઉચ્ચારી છે. નવેમ્બર ૨૦૧૭માં ટેલિકોમ…

BSNLએ લોન્ચ કરી દેશની પહેલી ઇન્ટરનેટ ટેલિફૉની સર્વિસ, જાણો વિગત

BSNLએ દેશની સૌથી પહેલી ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસ લોન્ચ કરી છે, જેની મદદથી યૂઝર્સ સિમ વગર કોઇ પણ નંબર પર કૉલ કરી શકશે. BSNLની આ સુવિધા મોબાઇલ એપ ‘વિંગ્સ’ની મદદથી મળશે, જેણે Wifiથી ઑપરેટ કરી શકાશે. અત્યાર સુધી આ એપ ટૂ…

સરકારના આ પગલાથી દેશમાં ઈન્ટરનેટના ઉપયોગમાં કોઈ ભેદભાવ થશે નહીં

દેશમાં કોઈ પણ ભેદભાવ અને રોકટોક વિના ઈન્ટરનેટ માટેની ઉપલબ્ધતા જાહેર રહેશે. સરકારે દેશમાં નેટ ન્યૂટ્રીલિટીને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ આદેશમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ અને ઉલ્લંઘન અંગે ભારે દંડની ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્રના આ આદેશ બાદ…

BSNLએ લોન્ચ કર્યો પ્રી-પેઈડ લેન્ડલાઈન, જાણો તેની સેવા વિશે…

ભારતી ટેલિકોમ કોર્પોરેશન લિમિટેડ (BSNL) બે મોટી સેવાઓ રજૂ કરી છે. તેઓ લેન્ડલાઈન ફોનમાં પ્રિ-પેઇડ સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દર મહિને માત્ર 199 રૂપિયાનું રિચાર્જ કરાવી શકાય છે, જ્યારે PSU ઈન્ટરનેટ ટેલિફોની સેવા 1 ઓગસ્ટથી શરૂ થશે. BSNL…

ફ્લાઈટમાં પણ હવે વાપરી શકાશે વોટ્સઅપ અને ઈન્ટરનેટ સર્ફિંગ

દુરસંચાર વિભાગે હવે બધાજ વિમાન યાત્રીઓને ફ્લાઈટમાં મનોરંજન માટે ઈન્ટરનેટ વાપરવા માટે લીલી ઝંડી આપી છે. આનો મતલબ છે કે, હવે ત્ગ્મે ફ્લાઈટમાં ઈન્ટરનેટ સર્ફિંગ, ચેટ અને વાત પણ કરી શકશો. 3 થી 4 મહિનામાં બધીજ આંતરરાષ્ટ્રીય કેરિયર વિમાન યાત્રીયોને…

યુ-ટ્યુબનો પ્રથમ વીડિયો, 13 વર્ષ પહેલા આજે થયો હતો અપલોડ

ઈન્ટરનેટ પર સૌથી વધુ મનોરંજન આપણને યુ-ટ્યુબ કરાવે છે. કોઈ પણ વીડિયો, ગીત જોવું હોય તો આપણે યુ-ટ્યુબ પર સરળતાથી જોઈ શકીએ છીએ. Youtube એક એવો મંચ છે, જેમાં સૌથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમને ખબર છે…

હા, મહાભારતકાળમાં ઈન્ટરનેટ હતું : બિપ્લબકુમાર પોતાના નિવેદન પર અણનમ

મહાભારત કાળમાં ઈન્ટરનેટના ઉપયોગવાળા નિવેદન પર ટીકાની ઝડીઓનો સામનો કરી રહેલા ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબકુમાર દેબ હજીપણ તેના ઉપર કાયમ છે. તેમણે પોતાની ટીપ્પણીની ટીકા કરનારાઓને આકરો જવાબ આપ્યો છે. બિપ્લબ દેબે ક્હ્યું છે કે જે લોકો સંકુચિત માનસિકતા ધરાવે છે….

ભાજપના નેતા બિપ્લબકુમારની નવી વૈજ્ઞાનિક થિયરી, મહાભારત કાળમાં પણ હતું ઈન્ટરનેટ

ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબકુમાર દેવે ઈન્ટરનેટને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ભાજપના નેતા બિપ્લબકુમારે નવી વૈજ્ઞાનિક થિયરી આપતા દાવો કર્યો છે કે ઈન્ટરનેટ મહાભારત કાળમાં પણ હતું અને મહાભારતકાળમાં તેનો ઉપયોગ પણ થતો હતો. ત્રિપુરાના મુખ્યપ્રધાને આ નિવેદન આસામના ગૌહાટી કાતેના…

એરટેલ આપી રહી છે ગ્રાહકોને 30 GB ડેટા, આ છે રીત

એરટેલ દ્વારા હાલમાં જ દેશના અમુક રાજ્યોમાં VoLTE બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. આ પ્રોગ્રામથી દ્વારા એરટેલ ગ્રાહકોને VoLTE ટેકનીક નું ટેસ્ટીંગ કરવા માટે ઇન્વાઇટ કરી રહી છે. જેના બદલામાં એ ગ્રાહકોને ડેટા બેનીફીટ આપશે. આ ઓફરને લાભ લેનાર ગ્રાહકોને…

આખરે ઉત્તર કોરિયાએ ઓનલાઈન દુનિયામાં પગ મૂક્યો!

ઈન્ટરનેટથી અંતર રાખનારા ઉત્તર કોરિયાએ આખરે ઓનલાઈન દુનિયામાં પગ મૂક્યો છે. ઉત્તર કોરિયામાં તબીબો પાસેથી હવે લાઈવ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સલાહ આપી શકાય છે. લોકો સ્માર્ટફોન પર એકબીજાને સંદેશાઓ મોકલી શકે છે. ઈ-શોપિંગ અને ઓનલાઈન બેંકિંગની સુવિધાઓ પણ શરૂ કરવામાં…

ટૂંક સમયમાં માત્ર ર રૂપિયામાં વાપરી શકશો ઇન્ટરનેટ

ટેલિકૉમ રેગ્યુલેટર TRAIએ ભારતમાં Pay As You Go પર આધારિત Wi-Fi સુવિધા શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ માટે TRAIએ કંપનીઓને પાયલટ પ્રૉજેક્ટમાં ભાગ લેવાનું આમત્રંણ આપ્યુ છે. આ Wi-Fi હોટસ્પોટ પ્બલિક ડેટા ઑફસ (PDO)ના નામથી ઓળખવામાં આવ્યા છે.PDO પીસીઓ…

તમે બાળક અને ડૉગીની આવી જુગલબંધી ક્યારેય નહીં જોઇ હોય, વીડિયો વાયરલ

જરૂરિયાત સમયે મદદ કરવા માટે એક ફ્રેન્ડથી વધારે કોણ હોઇ શકે અને ખાસ કરીને જ્યારે તમે ભૂખ્યાં હોવ ત્યારે.. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળક ભૂખ્યુ છે અને ફ્રિજ પાસે જાય છે, પરંતુ તેની હાઇટ નાની…