આંતરરાષ્ટ્રીય મહિલા દિન/ સરકારી નોકરી એક જ સ્વપનું ! જાણો અનેક સંઘર્ષો વચ્ચે પોતાની કારકિર્દીને નવો આર્ક આપતી ગુજરાતના આ ગામની આદિવાસી યુવતીઓની ગાથા
આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આજના દિવસે આમ તો મહિલાઓના – યુવતીઓના સંઘર્ષોનો ઉલ્લેખ કરી એમની સફળતાની...