વિદેશ યાત્રા કરવા વાળા ભારતીયોને લાગશે કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ, જાણો હેલ્થ મંત્રાલયની શું છે તૈયારી
કોરોના મહામારીના કારણે માર્ચ 2020 થી પ્રતિબંધિત કરાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ભારતે 27 માર્ચથી ફરીથી ચાલુ કરી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વિદેશ જતા અને ત્યાંથી...