ICJમાં ભારતના ન્યાયમૂર્તિ ભંડારીએ રશિયા વિરુદ્ધ કર્યું મતદાન, યુક્રેનને આપ્યો સાથે
સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત, ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે બુધવારે રશિયાને યુક્રેન પરના તેમના હુમલાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોર્ટ યુક્રેનમાં...