નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો રાહ જુઓ : 1 ઓગષ્ટથી બદલાઈ રહ્યા છે આ નિયમો, 1 કરોડ લોકોને થશે ફાયદો
1 ઓગષ્ટની પ્રથમ તારીખથી કાર-બાઈકના વીમા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. ભારતીય વિમા નિયામક અને વિકાસ ઓથોરિટી (IRDA)એ આ વિશે નોટિફિકેશન જાહેરકરી દીધુ...