નોકરી-2021 / વીમા ક્ષેત્રમાં મળી રહી છે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તકો, આજે જ મેળવો યોગ્યતા અને જોબ સ્કોપ વિશે માહિતી…
વીમા ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે કે, જે છેલ્લા કેટલાક વર્ષોથી નિરંતર આગળ વધી રહ્યો છે, જેના કારણે એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ્સની માંગમાં ખુબ જ ભારે વધારો...