કામની વાત / કિસાન સન્માન નિધિ યોજનાનો દસમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવશે, લિસ્ટમાં તમારું નામ ચેક કર્યું?
સરકારે ત્રણેય કૃષિ કાયદા પરત કરવાની જાહેરાત કરીને ખેડૂતોને ભારે ખુશી આપી છે અને હવે સરકાર ખેડૂતોની ખુશી બેવડાવવા જઈ રહી છે. હા, કિસાન સન્માન...