જમ્મુમાં ફરી આતંકી હુમલો / બાંદીપોરાના ટેક્સી સ્ટેન્ડ નજીક ગ્રેનેડ ફેંકતા બ્લાસ્ટ થતા દોડધામ, 6 લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં ફરીથી એક વખત આતંકી હુમલો થયો છે. જેમાં અત્યાર સુધીમાં 6 સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. આતંકીઓએ બાંદીપોરાના ટેક્સી સ્ટેન્ડ નજીક ગ્રેનેડ ફેંક્યો હતો....