ઇન્જેક્શન કાળા બજારી મામલે યશ માથુકીયાનું નિવેદન આવ્યુ સામે, પિતરાઈ ભાઈએ ફસાવ્યો હોવાની કરી પોસ્ટ
ઇન્જેક્શન કાળા બજારી મામલો ઇન્જેક્શનની ડિલિવરી કરનાર યશ માથુકીયાનું નિવેદન સામે આવ્યું છે. યશ માથુકીયાએ પોતાનું નિવેદન સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે. જેમાં યશ માથુકીયાએ...