BREAKING NEWS / માહિતી વિભાગની મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, જાણો કઇ તારીખે અને કેટલાં વાગે લેવાશે?
ગત રોજ ગુરૂવારના દિવસે ગુજરાત સરકારના માહિતી ખાતાની પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2 અને સિનિયર...