ચોંકાવનારો ખુલાસો / અમેરિકાની નીતિઓથી દુનિયા હેરાન, ઉદ્યોગ અને વીજકંપનીઓ પ્રદૂષણ ફેલાવવામાં છે અવ્વ્લ
અમેરિકા પણ પ્રદૂષણ ફેલાવવામાં ચીન કરતા પાછળ નથી. અમેરિકામાં સૌથી વધુ CO2 ઉત્પન્ન થાય છે. અમેરિકાએ CO2નું ઉત્સર્જન ન થાય તે માટે અનેક પ્રયત્નો કરી...