ગાંધીનગર : ઇન્દ્રોડા પાર્કનું ઘરેણું બની એશિયાઇ સિંહની જોડી, આકર્ષણનું કેન્દ્ર બનશે પ્રકૃતિ ઉદ્યાન
ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહની જોડીને લાવવામાં આવી છે. જેને આજથી ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લેનારા જોઈ શકે છે.વન પ્રધાન ગણપત...