સરકારી હોસ્પિટલની ખોરી દાનત: સ્ટ્રેચર પર 20 દિવસથી સડી રહ્યા છે મૃતદેહ, હાડપીંજર થયા છતાં કોઈ જોવાવાળું નથી
ઈન્દોરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં માનવતાને શરમાવે એવી ઘટના બની છે. મહિનાઓ સુધી સ્ટ્રેચર પર રાખેલા 20 દિવસથી શબ અંતિમવિધિની રાહ જોતા હાડપિંજર બની ગયા...