નીતિન ગડકરીનો ચીનને જવાબ, બ્રહ્મપુત્રા નદી નીચે ‘ડ્રેગન’થી લાંબી 14 કિલોમીટરની ટનલ બનાવવાની આપી સૈદ્ધાંતિક મંજૂરી
ભારત-ચીન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્રા નદી હેઠળ 14 કિલોમીટરની ટનલ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. વિશેષ બાબત એ છે કે દેશની પ્રથમ નદી...