ઈન્દિરા ગાંધીની 73 કિગ્રા ચાંદીનું કોણ વારસદાર ? 50 વર્ષથી છે તિજોરીમાં, કોઈ જ નથી દાવેદાર
બિજનોરની જિલ્લા ટ્રેઝરી છેલ્લા 50 વર્ષથી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઈન્દિરા ગાંધીની 73 કિગ્રા ચાંદીને અમાનત તરીકે સાંચવી રહી છે. આ ચાંદીને પાછી મેળવવા માટે...