ગુજરાતના ખેડૂતોનો નવતર પ્રયોગ, વિદેશમાં ‘ઇન્ડિયન વાયગ્રા’ તરીકે ઓળખ ધરાવનાર આ શક્તિવર્ધક ઔષધિની ખેતી કરીને કમાય છે લાખો રૂપિયા
ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક ખેતી ધરાવતો જિલ્લો છે. અહીં ઔષધિઓનો ખજાનો છે, લોકો રોજિંદા વપરાશમાં પણ વનઔષધીનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમની તંદુરસ્તી સારી રહે છે....