Archive

Tag: Indian Test Cricket Team

કોહલીનો ઇરાદો બુલંદ, ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને સુપરપાવર બનાવીને જ જંપશે

ભારતીય કેપ્ટન કોહલીએ બુલંદ ઇરાદા વ્યક્ત કરતાં કહ્યું છે કે, મારુ એકમાત્ર લક્ષ્ય ટીમ ઈન્ડિયાને ટેસ્ટ ક્રિકેટમાં સુપરપાવર બનાવવાનું છે. ટેસ્ટના રેન્કિંગમાં ભારત હાલ નંબર વનના સ્થાને તો છે જ, પણ હું ઈચ્છું છું કે ટીમ ઈન્ડિયા આવનારા દિવસોમાં ટેસ્ટ…

AUS vs IND: જો આ ચાર કામ ટીમ ઈન્ડિયા કરશે તો મેલબર્નમાં જીતના વધી જશે ચાન્સ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ ગુમાવ્યા બાદ યજમાન ઓસ્ટ્રેલિયાએ સીરીઝ 1-1થી બરોબરી કરી લીધી છે. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર યજમાન ટીમને મહેમાનથી બહેતર…

એડિલેડ ટેસ્ટ બાદ કેમ થઇ રહી છે ચેતેશ્વર પૂજારાની રાહુલ દ્રવિડ સાથે તુલના?

ભારતીય ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયાના ધુરંધર બેટ્સમેનોને ઘૂંટણિયે ટેકવીને એડિલેડ ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 31 રનથી જીતી લીધી હતી. ભારતે ચાર મેચોની સીરીઝમાં 1-0થી સરસાઇ મેળવી છે. આ જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ચેતેશ્વર પૂજારાએ નિભાવી છે. જેની તુલના ભારતીય ટીમના…

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતવી, તે જ અમારું લક્ષ્ય

ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની સુવર્ણ તક ભોગવવાની તૈયારીમાં લાગેલી ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર ઈશાન્ત શર્માએ મંગળવારે ચેતવણી આપી છે કે ઓસ્ટ્રેલિયાનું ખરાબ પ્રદર્શન છતાં કડક ચેલેન્જ રજૂ કરવામાં સક્ષમ છે. બાર્ડર ગાવસ્કર ટ્રાફી છ ડિસેમ્બરે એડીલેડમાં પ્રથમ ટેસ્ટની…