નવો ફિટનેસ ટેસ્ટ: ભારતીય ખેલાડીઓ માટે હવે નિયમો આકરા બન્યા, આ ટેસ્ટ પાસ કર્યો તો જ ટીમમાં મળશે સ્થાન
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં હવે ફિટનેસનું મહત્વ ઘણું વધી ગયું છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતની...